તમારા ગામ અને શહેરની 2026ની નવી મતદાર યાદી ડાઉનલોડ કરો Matdaryadi Gujarat 2026

SIR Gujarat: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થઈ છે. ગત 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ પ્રક્રિયાના અંતે આજે (17 ફેબ્રુઆરી 2026) રાજ્યની આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ ઝુંબેશને સફળ બનાવવા માટે રાજ્યભરમાં મિશન મોડ પર કામગીરી કરવામાં આવી હતી.

કુલ મતદારો: ફાઈનલ વોટર લિસ્ટ, મુજબ રાજ્યમાં હવે કુલ 4,40,30,725 મતદારો નોંધાયેલા છે.
મતદારોનો વધારો: મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ આખરી યાદીમાં અંદાજે 5.60 લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે.
કામગીરીનું માળખું: આ પ્રક્રિયામાં 34 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 182 મતદાર નોંધણી અધિકારીઓ અને 50,963 BLO (બૂથ લેવલ ઓફિસર) એ સક્રિય ભૂમિકા ભજવી છે.

તમારું નામ કેવી રીતે ચકાસશો?

  • વેબસાઇટ: http://ceo.gujarat.gov.in
  • વોટર પોર્ટલ: voters.eci.gov.in
  • મોબાઈલ એપ: ECINET App
  • રૂબરૂ: BLO અથવા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી

હજુ પણ નામ નોંધણી કરાવી શકાશે
જે યુવાનોએ 1 જાન્યુઆરી 2026ના રોજ 18 વર્ષ પૂર્ણ કર્યા છે અને તેમનું નામ યાદીમાં નથી, તેઓ હજુ પણ ફોર્મ ભરી શકે છે:

  • નવું નામ નોંધાવવા: ફોર્મ નં. 6
  • નામ કમી કરવા/વાંધા માટે: ફોર્મ નં. 7
  • વિગતોમાં સુધારો કરવા: ફોર્મ નં. 8

Important Links 

Voter Helpline
Voter Helpline
Price: To be announced

2026 ની નવી મતદાર યાદી (Draft Roll ) pdf માં ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

નવી મતદાર યાદીમાં નામ શોધવા માટે અહીં ક્લિક કરો.

SIR અંતર્ગત ગેરહાજર/ કાયમી સ્થળાંતર અને મરણ તમામ ની માહિતી ઓનલાઈન જોવા અહી ક્લીક કરો.

મહત્વપૂર્ણ લિંક: 

તમારા ગામ / વિસ્તારનીની મતદારયાદીઅહી ક્લિક કરો
મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા માટે અહી ક્લિક કરો
ગુજરાત ચૂંટણી મતદાર યાદીમાં નામ તપાસોઅહીં ક્લિક કરો
2002 મતદાર યાદી PDFમાં ડાઉનલોડડાઉનલોડ કરો
ઓફિસિયલ વેબસાઇટ www.eci.gov.in
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મતદાર યાદીમાં નામ કઈ રીતે ચેક કરવું જોવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment