ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મત્સ્ય અધિકારી (સામાન્ય) ભરતી 2025 GSSSB Officer Bharti 2025
GSSSB Fisheries Officer Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ “મત્સ્ય અધિકારી (સામાન્ય)”, વર્ગ-3 સંવર્ગની કુલ-94 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી કરવા માટે ઑનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. જો … Read more