PM Internship Scheme 2025 : પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે રજિસ્ટ્રેશન
પીએમ ઇન્ટર્નશિપ યોજના શું છે? પીએમ ઇન્ટર્નશિપ યોજના એ ભારત સરકારની એક પહેલ છે જે રિલાયન્સ, ટીસીએસ, ઓએનજીસી જેવા દેશના વિવિધ ક્ષેત્રોની ટોચની 500 કંપનીઓમાં યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડે છે. આ યોજના યુવાનોને અગ્રણી ભારતીય કંપનીઓ સાથે કામ કરીને … Read more