સોશિયલ મીડિયા પર 1980s AI ફોટો ટ્રેન્ડ પાછળ જોખમ ફોટો અપલોડ કરતા પહેલા સાવધાન !
80s Retro AI Photo: સોશિયલ મીડિયા પર હાલ 80ના દાયકાનો વિન્ટેજ અને રેટ્રો લુક ફરી ટ્રેન્ડમાં છે. AI ટૂલ્સની મદદથી લોકો પોતાની સામાન્ય તસવીરોને 80sના Rock Star, Vintage Bollywood Star અથવા રેટ્રો સાડી લુકમાં ફેરવી રહ્યા છે. AIથી તૈયાર થતી આવી … Read more