UPSC ઈન્ટરવ્યૂ પાસ નહીં કરનારા ઉમેદવારોને પણ મળશે સરકારી નોકરી !
UPSC Pratibha Portal : સંઘ લોક સેવા આયોગે (UPSC) સિવિલ સર્વિસ એક્ઝામમાં ઇન્ટરવ્યૂ પાસ ન કરી શકનાર ઉમેદવારો માટે એક પહેલ શરૂ કરી છે.હવે યુપીએસસી તરફથી આ ઉમેદવારો માટે “પ્રતિભા સેતુ” લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા તેવા ઉમેદવારો સાથે … Read more