ગુજરાત સરકારનો રાજ્યના કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય
ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના વારસદારો માટે એક અત્યંત મહત્વપર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તારીખ ૦૧/૦૮/૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા અધિકૃત ઠરાવ (કમાંક: રહમ/૧૦૨૦૧૮/યુ.ઓ./૨૦૧/કા.મ્.અ.) મુજબ, રહેમરાહે … Read more