CCE પ્રિલિમ્સ સપ્ટેમ્બર 2026 માં યોજાશે ઓફિશિયલ જાહેરાત | GSSSB CCE Exam 2026

ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ -B) ની સંયુક્ત સ્પર્ધાત્મક u (Gujarat Subordinate Services Class III (Group-A and Group-B)(Combined Competitive Examination)

મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા,વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ| -B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group-A| and Group-B) (Combined Competitive Examination)ofl Preliminary Exam ofl કુલ-૧૫૦ ગુણની પરીક્ષાનું આયોજન આગામી સપ્ટેમ્બર-૨૦૨૬માં કરાયેલ છે, જે અંગેની જાહેરાત મંડળ દ્વારા તા.૦૨ જુલાઇ, ૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરાયેલ ભરતી કેલેન્ડરમાં દર્શાવેલ છે.

આગામી C.C.E. પરીક્ષા આપી રહેલ ઉમેદવારોની સરળતા ખાતર, પ્રસ્તુત સંવર્ગની અગાઉ| લેવાયેલ Preliminary પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો તથા તેના ઉત્તરો અંગે ઉમેદવારો સારી રીતે જાણકારી| મેળવી શકે તે માટે મંડળની વેબસાઇટ પર જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, (C.C.E.) ની અગાઉ| લેવામાં આવેલ Preliminary Exam ના ૧૦૦ ગુણના કુલ-૭૧ પેપર તથા તેના આખરી થયેલ ઉત્તરો સાથે અપલોડ કરવામાં આવેલ છે, જેના માટે ઉમેદવારોએ Advertisement Tab માં જા.ક્ર.૨૧૨/૨૦૨૩૨૪ Search કરી, Know More પર ક્લિક કરી, પ્રશ્નપત્રો Tab પર જઇ, અભ્યાસ કરવા વિનંતી છે.

નોંધ:|

અપલોડ કરાયેલ અગાઉના પ્રશ્નપત્રોમાં દર્શાવેલ વિષય, ટોપીક્સ તથા ગુણભાર હાલ પરીક્ષા આપી રહેલ ઉમેદવારોની માત્ર જાણકારી માટે છે.

ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા,વર્ગ-૩ ને સંલગ્ન બહાર પડાયેલ અભ્યાસક્રમ તથા ગુણભાર ધ્યાને લેવા વિનંતી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી વર્ગ 3ની પરીક્ષા નવો સિલેબસ GSSSB CCE Syllabus અહીં ક્લિક કરો

Leave a Comment