મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, મચ્છુ નદી પર આવેલા જગવિખ્યાત ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા
અમિત શાહે હર્ષ સંઘવી સાથે વાત કરી 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાનો દાવો 50થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ રુપિયા સહાય જાહેર કરી મોતના આંકડામાં 6થી વધુ બાળકોનો સમાવેશ … Read more