પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન પેન્શન યોજના | PM Shram Yogi Mandhan Pension Yojana
પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM)ની શરૂઆત 2019માં શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM) વિશ્વની સૌથી મોટી પેન્શન યોજના છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં અસંગઠિત કાર્ય ક્ષેત્ર અને વૃદ્ધ વય જૂથને … Read more