ગેસ સિલિન્ડર ફાટે અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ₹50 લાખ અને ઇજાગ્રસ્ત થાય તો ₹40 લાખ મળે છે
શું તમે જાણો છો કે જો તમને ઓફિસવાળા સેલેરી ન આપે તો તમે શું કરી શકો? આ ઉપરાંત તમે ઘરમાં ભોજન બનાવતા હોવ અને અચાનક ગેસનો બાટલો ફાટે તો તમને કયા કાનૂની અધિકાર મળે છે? હેલમેટને લઈને મોટર કાયદામાં શું … Read more