અનુબંધમ રોજગાર પોર્ટલ 2024 – તમારા જિલ્લાની નોકરીની માહિતી – Anubandham Gujarat Portal
ગુજરાત અનુબંધમ પોર્ટલ એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી રોજગાર વેબસાઇટનો એક પ્રકાર છે. આ પોર્ટલનો પ્રાથમિક ઉદ્દેશ્ય રાજ્યના શિક્ષિત યુવાનો અને બેરોજગારોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે. શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ રોજગાર અને તાલીમ … Read more