ગુજરાત ગૌણ સેવા, ગ્રુપ – A તથા B ની CCE ૫૩૭૦ જગ્યાઓ માટેની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ – A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટેની જાહેરાત (૩૭૮/૨૦૨૫૨૬) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી દ્વારા વિવિધ વિભાગોમાં કુલ ૫૩૭૦ + ૧૧૮૦ … Read more