ITBP Bharti: ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ગ્રૂપ ‘C’ (નોન-ગેઝેટેડ અને નોન મિનિસ્ટ્રીયલ) માં હેડ કોન્સ્ટેબલ (મિડવાઈફ)ની ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્ર ભારતીય મહિલા નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદ કરેલ ઉમેદવારો ભારતમાં અથવા વિદેશમાં ગમે ત્યાં સેવા આપવા માટે જવાબદાર રહેશે. ઉમેદવારોની અરજીઓ ફક્ત ONLINE MODE on દ્વારા જ સ્વીકારવામાં આવશે.
ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ભરતી
બેંકનું નામ | ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ) |
પોસ્ટનું નામ | હેડ કોન્સટેબલ (મીડવાઈફ) |
ખાલી જગ્યા | 81 |
જોબ સ્થાન | ભારત |
ફોર્મ ભરવાની તારીખ | 09 જૂન 2023 |
અરજીની છેલ્લી તારીખ | 08 જુલાઈ 2023 |
સત્તાવાર વેબસાઇટ | itbpolice.nic.in |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ITBP દ્વારા હેડ કોન્સટેબલ (મીડવાઈફ)ની અલગ અલગ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
લાયકાત:
પગાર ધોરણ
ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને વાર્ષિક તથા માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.]
- રૂપિયા 25,500/- થી 81,100/-
પસંદગી પ્રક્રિયા:
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
- શારીરિક ધોરણ પરીક્ષણ (PST)
- લેખિત પરીક્ષા
- કૌશલ્ય પરીક્ષણ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી તપાસ
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in વિઝીટ કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
- અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો
મહત્વની તારીખ:
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 09/06/2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 08/07/2023
નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |