IPL 2025 : આઈપીએલ 2025 કાર્યક્રમ

IPL 2025 Schedule Announcement Updates, આઈપીએલ 2025 કાર્યક્રમ : આઈપીએલ 2025નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આઈપીએલ કાર્યક્રમ પ્રમાણે ઓપનિંગ મેચ 22 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે કોલકાતામાં રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે. 18 મે સુધી 70 લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં 12 ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે 1 દિવસમાં 2 મેચ 12 વખત રમાશે. ફાઈનલ 25 મેના રોજ કોલકાતામાં યોજાશે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, પ્રથમ દિવસે KKR અને RCBની મેચ બાદ બીજા દિવસે ગયા સિઝનની ફાઈનલિસ્ટ સનરાઈઝર્સ હૈદરાબાદ 18મી સિઝનમાં તેની પહેલી મેચ રમશે. SRH રવિવાર, 23 માર્ચના રોજ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. આ મેચ SRHના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હૈદરાબાદ ખાતે બપોરે 3.30 વાગ્યે રમાશે. 23 માર્ચે બે મેચ રમાઈ શકે છે.

અમદાવાદમાં કુલ 7 મેચો રમાશે

  • 25 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ પંજાબ કિંગ્સ, સાંજે 7.30 કલાકે
  • 29 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ, સાંજે 7.30 કલાકે
  • 9 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સ, સાંજે 7.30 કલાકે
  • 19 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિ દિલ્હી કેપિટલ્સ, બપોરે 3.30 કલાકે
  • 2 મે- ગુજરાત ટાઇટન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7.30 કલાકે
  • 14 મે- ગુજરાત ટાઇટન્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે 7.30 કલાકે
  • 18 મે – ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઇ સુપર કિંગ્સ, સાંજે 7.30 કલાકે

આ રોમાંચક ટૂર્નામેન્ટ 65 દિવસ સુધી ચાલશે અને દેશના 13 અલગ-અલગ શહેરોમાં કુલ 74 મેચો રમાશે. આ વખતે 12 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) પણ જોવા મળશે. બપોરની મેચો ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે, જ્યારે સાંજના મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. પ્રથમ ડબલ હેડર 23 માર્ચે રમાશે, જેમાં પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે હૈદરાબાદમાં બપોરે રમાશે. ત્યારબાદ સાંજે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) જેવી બે સૌથી સફળ ટીમો ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે.

આઈપીએલ 2025 કાર્યક્રમ

તારીખમેચસમયસ્થળ
22 માર્ચ શનિવારકોલકાતા વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરસાંજે 7:30 વાગ્યે.કોલકાતા
23 માર્ચ રવિવારસનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સબપોરે 3:30 વાગ્યે.હૈદરાબાદ
23 માર્ચ રવિવારચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સસાંજે 7:30 વાગ્યે.ચેન્નાઈ
24 માર્ચ સોમવારદિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સસાંજે 7:30 વાગ્યે.વિશાખાપટ્ટનમ
25 માર્ચ, મંગળવારગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સસાંજે 7:30 વાગ્યે.અમદાવાદ
26 માર્ચ, બુધવારરાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સસાંજે 7:30 વાગ્યે.ગુવાહાટી
27 માર્ચ, ગુરુવારસનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સસાંજે 7:30 વાગ્યે.હૈદરાબાદ
28 માર્ચ શુક્રવારચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરસાંજે 7:30 વાગ્યે.ચેન્નાઈ
28 માર્ચ શનિવારગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સસાંજે 7:30 વાગ્યે.અમદાવાદ
30 માર્ચ રવિવારદિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદબપોરે 3:30 વાગ્યે.વિશાખાપટ્ટનમ
30 માર્ચ રવિવારરાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સસાંજે 7:30 વાગ્યે.ગુવાહાટી
31 માર્ચ સોમવારમુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સસાંજે 7:30 વાગ્યે.મુંબઈ
1 એપ્રિલ, મંગળવારલખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સસાંજે 7:30 વાગ્યે.લખનઉ
2 એપ્રિલ, બુધવારરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સસાંજે 7:30 વાગ્યે.બેંગ્લોર
3 એપ્રિલ, ગુરુવારકોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદસાંજે 7:30 વાગ્યે.કોલકાતા
4 એપ્રિલ, શુક્રવારલખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સસાંજે 7:30 વાગ્યે.લખનઉ
5 એપ્રિલ, શનિવારચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સબપોરે 3:30 વાગ્યે.ચેન્નાઈ
5 એપ્રિલ, શનિવારપંજાબ કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સસાંજે 7:30 વાગ્યે.ન્યૂ ચંદીગઢ
6 એપ્રિલ, રવિવારકોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સબપોરે 3:30 વાગ્યે.કોલકાતા
6 એપ્રિલ, રવિવારસનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સસાંજે 7:30 વાગ્યે.હૈદરાબાદ
7 એપ્રિલ, સોમવારમુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરસાંજે 7:30 વાગ્યે.મુંબઈ
8 એપ્રિલ, મંગળવારપંજાબ કિંગ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સસાંજે 7:30 વાગ્યે.ન્યૂ ચંદીગઢ
9 એપ્રિલ, બુધવારગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સસાંજે 7:30 વાગ્યે.અમદાવાદ
10 એપ્રિલ, ગુરુવારરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સસાંજે 7:30 વાગ્યે.બેંગ્લોર
11 એપ્રિલ, શુક્રવારચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સસાંજે 7:30 વાગ્યે.ચેન્નાઈ
12 એપ્રિલ, શનિવારલખનઉ સુપર જાયન્ટ્સ વિ ગુજરાત ટાઇટન્સબપોરે 3:30 વાગ્યે.લખનઉ
12 એપ્રિલ, શનિવારસનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પંજાબ કિંગ્સસાંજે 7:30 વાગ્યે.હૈદરાબાદ
13 એપ્રિલ, રવિવારરાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરબપોરે 3:30 વાગ્યે.જયપુર
13 એપ્રિલ, રવિવારદિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સસાંજે 7:30 વાગ્યે.દિલ્હી
14 એપ્રિલ, સોમવારલખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સસાંજે 7:30 વાગ્યે.લખનઉ
15 એપ્રિલ, મંગળવારપંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સસાંજે 7:30 વાગ્યે.ન્યૂ ચંદીગઢ
16 એપ્રિલ, બુધવારદિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સસાંજે 7:30 વાગ્યે.દિલ્હી
17 એપ્રિલ, ગુરુવારમુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદસાંજે 7:30 વાગ્યે.મુંબઈ
18 એપ્રિલ, શુક્રવારરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સસાંજે 7:30 વાગ્યે.બેંગ્લોર
19 એપ્રિલ, શનિવારગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સબપોરે 3:30 વાગ્યે.અમદાવાદ
19 એપ્રિલ, શનિવારરાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સસાંજે 7:30 વાગ્યે.જયપુર
20 એપ્રિલ, રવિવારપંજાબ કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરબપોરે 3:30 વાગ્યે.ન્યૂ ચંદીગઢ
20 એપ્રિલ, રવિવારમુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સસાંજે 7:30 વાગ્યે.મુંબઈ
21 એપ્રિલ, સોમવારકોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સસાંજે 7:30 વાગ્યે.કોલકાતા
22 એપ્રિલ, મંગળવારલખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સસાંજે 7:30 વાગ્યે.લખનઉ
23 એપ્રિલ, બુધવારસનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સસાંજે 7:30 વાગ્યે.હૈદરાબાદ
24 એપ્રિલ, ગુરુવારરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સસાંજે 7:30 વાગ્યે.બેંગ્લોર
25 એપ્રિલ, શુક્રવારચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદસાંજે 7:30 વાગ્યે.ચેન્નાઈ
26 એપ્રિલ, શનિવારકોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સસાંજે 7:30 વાગ્યે.કોલકાતા
27 એપ્રિલ, રવિવારમુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સબપોરે 3:30 વાગ્યે.મુંબઈ
27 એપ્રિલ, રવિવારદિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરસાંજે 7:30 વાગ્યે.દિલ્હી
28 એપ્રિલ, સોમવારરાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સસાંજે 7:30 વાગ્યે.જયપુર
29 એપ્રિલ, મંગળવારદિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સસાંજે 7:30 વાગ્યે.દિલ્હી
30 એપ્રિલ, બુધવારચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સસાંજે 7:30 વાગ્યે.ચેન્નાઈ
1 મે, ગુરુવારમુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સસાંજે 7:30 વાગ્યે.જયપુર
2 મે, શુક્રવારગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદસાંજે 7:30 વાગ્યે.અમદાવાદ
3 મે, શનિવારરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સસાંજે 7:30 વાગ્યે.બેંગ્લોર
4 મે, રવિવારકોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સબપોરે 3:30 વાગ્યે.કોલકાતા
4 મે, રવિવારપંજાબ કિંગ્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સસાંજે 7:30 વાગ્યે.ધર્મશાળા
5 મે, સોમવારસનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સસાંજે 7:30 વાગ્યે.હૈદરાબાદ
6 મે, મંગળવારમુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સસાંજે 7:30 વાગ્યે.મુંબઈ
7 મે, બુધવારકોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સસાંજે 7:30 વાગ્યે.કોલકાતા
8 મે, ગુરુવારપંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સસાંજે 7:30 વાગ્યે.ધર્મશાળા
9 મે, શુક્રવારલખનઉ સુપર જાયન્ટ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરસાંજે 7:30 વાગ્યે.લખનઉ
10 મે, શનિવારસનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સસાંજે 7:30 વાગ્યે.હૈદરાબાદ
11 મે, રવિવારપંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સબપોરે 3:30 વાગ્યે.ધર્મશાળા
11 મે, રવિવારદિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સસાંજે 7:30 વાગ્યે.દિલ્હી
12 મે, સોમવારચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સસાંજે 7:30 વાગ્યે.ચેન્નાઈ
13 મે, મંગળવારરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદસાંજે 7:30 વાગ્યે.બેંગ્લોર
14 મે, બુધવારગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સસાંજે 7:30 વાગ્યે.અમદાવાદ
15 મે, ગુરુવારમુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સસાંજે 7:30 વાગ્યે.મુંબઈ
16 મે, શુક્રવારરાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સસાંજે 7:30 વાગ્યે.જયપુર
17 મે, શનિવારરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સસાંજે 7:30 વાગ્યે.બેંગ્લોર
18 મે, રવિવારગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સબપોરે 3:30 વાગ્યે.અમદાવાદ
18 મે, રવિવારલખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદસાંજે 7:30 વાગ્યે.લખનઉ
20 મે, મંગળવારક્વોલિફાયર 1સાંજે 7:30 વાગ્યે.હૈદરાબાદ
21 મે, બુધવારએલિમિનેટરસાંજે 7:30 વાગ્યે.હૈદરાબાદ
23 મે, શુક્રવારક્વોલિફાયર 2સાંજે 7:30 વાગ્યે.કોલકાતા
25 મે, રવિવારફાઇનલસાંજે 7:30 વાગ્યે.કોલકાતા

Leave a Comment