ગુજરાત પોલીસ દળમાં ઓક્ટોબર 2026 સુધીમાં નવી ૩૦૦૦ પોલીસની ભરતી કરવામાં આવશે

ગુજરાત પોલીસ દળમાં ઓક્ટોબર 2026 સુધીમાં નવી ૩૦૦૦ પોલીસની ભરતી કરવામાં આવશે

ગુજરાત પોલીસ દળમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવા અંગે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરાઈ હતી. જે મુજબ પોલીસ વિભાગમાં ડાયરેક્ટ રિકૂટમેન્ટ અને| પ્રમોશનલ એમ બંને સ્તરે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. કોન્સ્ટેબ્યુલરી સંવર્ગની 11 હજારથી વધુ જગ્યાઓ માટે … Read more

ભારતીય ટપાલ વિભાગ 20000+ ગ્રામીણ ડાક સેવક ભરતી GDS Bharti 2026

ભારતીય ટપાલ વિભાગ 20000+ ગ્રામીણ ડાક સેવક ભરતી GDS Bharti 2026

 ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026 : પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા 20000+ ગ્રામીણ ડાક સેવક (GDS) , બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની ભરતી માટે નવીનતમ જાહેરાત કરવામા આવી છે. ઉમેદવારો માટે ઈન્ડિયા પોસ્ટ GDS … Read more

CCE પ્રિલિમ્સ સપ્ટેમ્બર 2026 માં યોજાશે ઓફિશિયલ જાહેરાત | GSSSB CCE Exam 2026

CCE પ્રિલિમ્સ સપ્ટેમ્બર 2026 માં યોજાશે ઓફિશિયલ જાહેરાત  | GSSSB CCE Exam 2026

ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ -B) ની સંયુક્ત સ્પર્ધાત્મક u (Gujarat Subordinate Services Class III (Group-A and Group-B)(Combined Competitive Examination) મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા,વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ| -B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services … Read more

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 ક્લાર્કની ભરતી : CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 ક્લાર્કની ભરતી : CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજિત 4000 જેટલી ક્લાર્કની ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી પ્રકિયા કરવા માટે મુખ્યમંત્રીનો આદેશ. રાજ્યના શાળા સંચાલકો જાતે આ જગ્યા પર ભરતી કરી શકશે. અગાઉ જે ભરતી માટેની પદ્ધતિ હતી તે અનુસારવાની રહેશે. ઝડપથી આ ભરતી પ્રક્રિયા … Read more

ગુજરાત પોલીસમાં વધુ ૫૦,૦૦૦ નવી ભરતીનું આયોજન

ગુજરાત પોલીસમાં વધુ ૫૦,૦૦૦ નવી ભરતીનું આયોજન

અઢી લાખથી વધુ ઉમેદવારોમાંથી| બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર પીએસઆઈ (PSI) તરીકે સિલેક્ટ થયેલા ૪૪૯ યુવાનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. બુધવારે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)માં યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ ૨૦૩૩ સુધીમાં રાજ્યય … Read more

ગુજરાતમાં અગ્નિવીરોને 20 ટકા અનામતનો લાભ

ગુજરાતમાં અગ્નિવીરોને 20 ટકા અનામતનો લાભ

દેશ સેવા બાદ રોજગારની ચિંતા હવે પૂર્વ અગ્નિવીરોને નહીં સતાવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિવીરોને મોટી રાહત આપતો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પોલીસ હથિયારી વિભાગ, SRP, જેલ વિભાગ અને વન વિભાગની વર્ગ-3ની સીધી ભરતીમાં હવે પૂર્વ અગ્નિવીરો માટે 20% … Read more

બાળકોને વાંચતા શીખવવા માટે પહેલાં બોલો તરીકે ઓળખાતી Read Along by Google

બાળકોને વાંચતા શીખવવા માટે પહેલાં બોલો તરીકે ઓળખાતી Read Along by Google

Read Along by Google (પહેલાં Bolo તરીકે ઓળખાતી) એ Google દ્વારા વિકસાવવામાં આવેલી એક મફત અને મનોરંજક એપ્લિકેશન છે, જે ખાસ કરીને 5 વર્ષ અને તેથી વધુ વયના બાળકો માટે તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન બાળકોને મોટેથી વાર્તાઓ વાંચવા … Read more

વિદ્યાસહાયક ભરતી 2026 (ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ) 987 જગ્યાઓ માટે શિક્ષકની ભરતી

વિદ્યાસહાયક ભરતી 2026 (ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ) 987 જગ્યાઓ માટે શિક્ષકની ભરતી

ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે એક અત્યંત ખુશીના સમાચાર છે. ખૂબ જ રાહ જોવાઈ રહેલી ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 ની જાહેરાતથી ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ છે. પ્રાથમિક શિક્ષકો (ધોરણ 1 થી 5) માટે અંદાજિત 987 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી થવાની સંભાવના છે, … Read more

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2026 ડાઉનલોડ Karkirdi Margdarshan Visheshank 2026

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2026 ડાઉનલોડ Karkirdi Margdarshan Visheshank 2026

વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે એ આશયથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2026 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો દ્વારા સંપૂર્ણ ચોકસાઈ રાખીને વિગતો પ્રસ્તુત કરવામાં આવી છે. આમ છતાં વિદ્યાર્થી મિત્રો કે વાલી મિત્રોને તેમાં કોઈ હકીકત અંગે … Read more

પંચાયત વિભાગમાં લેબોરેટરી ટેકનીશિયન, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, જુ.ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કર 2640 જગ્યાઓ માટે ભરતી જાહેર

પંચાયત વિભાગમાં લેબોરેટરી ટેકનીશિયન, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, જુ.ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કર 2640 જગ્યાઓ માટે ભરતી જાહેર

GPSSB Recruitment 2026: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-3 ની વિવિધ સંવર્ગની જગ્યાઓ માટે સીધી ભરતીની ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લેબોરેટરી ટેકનીશિયન, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), જુનિયર ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કરની કુલ … Read more