ઘરે બેઠાં જ તમારા મોબાઈલ ફોનમાં બની જશે લાઈફ સર્ટિફિકેટ Digital Life Certificate
લાઈફ સર્ટિફિકેટ જેને જીવન પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે, એક એવો ઓનલાઈન ડોક્યૂમેન્ટ જે એ વેરિફાઈ કરે છે કે, પેન્શન લેનારો વ્યક્તિ જીવિત છે. દરેક સર્ટિફિકેટનો એક યૂનિક નંબર હોય છે. શું હોય છે લાઈફ સર્ટિફિકેટ? લાઈફ સર્ટિફિકેટ જેને જીવન … Read more