સુરત મહાનગરપાલિકા દ્વારા 146 ક્લાર્કની ભરતી SMC Bharti 2025
SMC Clerk Requirement 2025: સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કુલ 146 જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 16 મે 2025 થી શરૂ થશે અને 31 મે 2025 ના રોજ … Read more