Arattai App: મેસેજિંગ એપ WhatsAppને ટક્કર આપવા આવી ગઈ ZOHOની સ્વદેશી App
Arattai App : ડિજિટલ ભારતના ચેટિંગ માર્કેટમાં, જ્યાં WhatsApp અને Telegram જેવી વિદેશી એપ્સનો દબદબો છે, ત્યાં હવે એક ભારતીય એપ્લિકેશને ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારતની અગ્રણી ટેક કંપની Zoho ના સ્થાપક શ્રીધર વેમ્બુએ જાહેરાત કરી છે કે તેમની નવી મેસેજિંગ … Read more