Latest posts
-
TAT HS 2026 ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા શિક્ષક અભિરૂચી કસોટી ૨૦૨૬

ગુજરાત રાજ્યની સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા TAT-HS 2026 માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને મિશન સ્કુલ્સ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષકોની પસંદગી માટે આ દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત…
-
UPSC CSE 2026 સિવિલ સર્વિસીસ પરીક્ષા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા વર્ષ 2026 માટે સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા દ્વારા ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને અન્ય કેન્દ્રીય સેવાઓમાં ભરતી કરવામાં આવશે. અહીં UPSC 2026 ની સંપૂર્ણ વિગતો ગુજરાતીમાં આપવામાં આવી છે: UPSC CSE 2026: મુખ્ય વિગતો વિગત માહિતી પરીક્ષાનું…
-
ગુજરાત ગૌણ સેવા, ગ્રુપ – A તથા B ની CCE ૫૩૭૦ જગ્યાઓ માટેની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ – A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટેની જાહેરાત (૩૭૮/૨૦૨૫૨૬) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી દ્વારા વિવિધ વિભાગોમાં કુલ ૫૩૭૦ + ૧૧૮૦ = ૬૫૫૦ જગ્યાઓ ભરવામાં આવશે. લાયક ઉમેદવારો તા. ૦૫/૦૨/૨૦૨૬ (૧૪:૦૦ કલાક) થી તા. ૦૨//૦૩/૨૦૨૬ (૨૩:૫૯ કલાક) સુધી OJAS ની વેબસાઇટ…
-
ભારતીય ટપાલ વિભાગ 28000+ ગ્રામીણ ડાક સેવક ભરતી GDS Bharti 2026

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026 : પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા 28000 ગ્રામીણ ડાક સેવક (GDS) , બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની ભરતી માટે નવીનતમ જાહેરાત કરવામા આવી છે. ઉમેદવારો માટે ઈન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન પોર્ટલ indiapostgdsonline.gov.in પર 31 જાન્યુઆરી 2026 થી ઓનલાઈન અરજી કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી…
-
GSSSB CCE Exam 2026 પરીક્ષાનું માળખું

ગુજરાત સરકાર દ્વારા વર્ગ-3 (Group-A અને Group-B) ની ભરતી માટે Gujarat Subordinate Services, Class III (Combined Competitive Examination) Rules, 2026 જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષાનું માળખું પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ વિષય ગુણ ગુજરાતી 15 અંગ્રેજી 15 જનરલ અવેરનેસ & કરંટ અફેર્સ 30 ગણિત (Quantitative Aptitude) 30 રીઝનિંગ (Reasoning) 60 મહત્વના મુદ્દાઓ નોંધ: વધુ વિગતવાર માહિતી માટે સત્તાવાર ગેઝેટ…
-
Talati and Clerk Exam 2025

ગુજરાત સરકારમાં મહેસૂલ તલાટીની નોકરી માટે ફોર્મ ભર્યું છે એવા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. GSSSB દ્વારા મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 14 સપ્ટેમ્બર 2025ના રોજ આ પરીક્ષા…
-
રેલવેમાં 22195 જગ્યાઓ પર ગ્રુપ D ની ભરતી RRB Group D Bharti 2026

RRB Group D Recruitment 2026 : ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (Railway Recruitment Boards – RRBs) દ્વારા 7મા પગાર પંચના પે મેટ્રિક્સના લેવલ-1 હેઠળ વિવિધ પોસ્ટ્સ માટે ગ્રુપ D (Group D) ની વિશાળ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્દ્રીયકૃત ભરતી જાહેરાત (CEN No. 09/2025) દ્વારા…
-
ગુજરાત પોલીસમાં વર્ગ-3માં 950 જગ્યા માટે ભરતી જાહેરાત

ગુજરાત પોલીસમાં વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી જાહેર. PSI અને ટેક્નિકલ ઓપરેટર માટે 9 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી શરૂ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ સેવાઓ અંતર્ગત મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ વિભાગના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં Class-3 (વર્ગ-3) સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે.…
-
ઈન્ડિયા પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ માટે ભરતી

India Post Recruitment 2026 : ભારતીય ટપાલ વિભાગ (India Post), ગુજરાત સર્કલ દ્વારા મેઇલ મોટર સર્વિસ (MMS) હેઠળ સ્ટાફ કાર ડ્રાઈવર (ઓર્ડિનરી ગ્રેડ) ની કુલ ૪૮ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક ભારતીય નાગરિકો પાસેથી ઓફલાઇન (ટપાલ દ્વારા) અરજીઓ મંગાવવામાં આવી છે. આ પોસ્ટ માટે ૧૦ પાસ અને ડ્રાઈવિંગનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. પસંદગી…
-
ઘરે બેઠાં જ તમારા મોબાઈલ ફોનમાં બની જશે લાઈફ સર્ટિફિકેટ Digital Life Certificate

લાઈફ સર્ટિફિકેટ જેને જીવન પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે, એક એવો ઓનલાઈન ડોક્યૂમેન્ટ જે એ વેરિફાઈ કરે છે કે, પેન્શન લેનારો વ્યક્તિ જીવિત છે. દરેક સર્ટિફિકેટનો એક યૂનિક નંબર હોય છે. શું હોય છે લાઈફ સર્ટિફિકેટ? લાઈફ સર્ટિફિકેટ જેને જીવન પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે, એક એવો ઓનલાઈન ડોક્યૂમેન્ટ જે એ વેરિફાઈ કરે છે કે,…