તમારા ગામ અને શહેરની 2002ની મતદારયાદી ડાઉનલોડ કરો Matdaryadi Gujarat 2002

તમારા ગામ અને શહેરની 2002ની મતદારયાદી

ECIની જાહેરાત મુજબ ગુજરાતમાં SIRની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ઘરે ઘરે પહોંચીને મતદાર યાદીમાં નોંધણી માટેના ફોર્મ વહેંચી રહ્યા છે, મતદારોએ આ ફોર્મમાં અપડેટેડ માહિતી ભરવાની રહેશે ત્યાર બાદ BLOs મતદારો પાસેથી ફોર્મ એકઠા કરશે અને ચૂંટણી પંચને માહિતી સબમિટ કરશે. અ પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થઇ ગઈ છે, 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે, આ પ્રક્રિયામાં 5 કરોડથી વધુ મતદારોની આવી લેવામાં આવશે.

ચૂંટણી પંચે આપેલી માહિતી મુજબ આ SIR પ્રક્રિયા માટે 2002ની મતદાર યાદીને સંદર્ભ તરીકે લેવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ વર્ષ 2002ની મતદાર યાદીમાં સામેલ મતદારોએ તેમનું નામ, સરનામું, મતવિસ્તાર, ભાગ નંબર અને સીરીયલ નંબર જેવી વિગતો દાખલ કરવાની રહેશે.

2002ની મતદારયાદીમાં મતદારનું નામ શોધવા માટે

https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx

2002ની યાદીમાં એડ્રેસ(વિસ્તાર) પરથી વિભાગ શોધવા માટે

https://erms.gujarat.gov.in/Search/SearchSections.aspx

2002 મતદાર યાદી PDFમાં ડાઉનલોડ કરવા માટે

https://voters.eci.gov.in/

ઉપરોક્ત પીડીએફ 2002 ની યાદી શોધવા માટે ઉપયોગી છે.

મહત્વપૂર્ણ લિંક: 

તમારા ગામ / વિસ્તારનીની મતદારયાદીઅહી ક્લિક કરો
મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા માટે અહી ક્લિક કરો
ગુજરાત ચૂંટણી મતદાર યાદીમાં નામ તપાસોઅહીં ક્લિક કરો
2002 મતદાર યાદી PDFમાં ડાઉનલોડડાઉનલોડ કરો

Voter Helpline
Voter Helpline
Price: To be announced
ઓફિસિયલ વેબસાઇટ www.eci.gov.in
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો  વ્હાલી દિકરી યોજના ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ | Vhali Dikri Yojana Application Form

Leave a Comment