સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 848866 જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની ભરતી

10th Pass Govt Job 2023સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 10 પાસ માટે 84865+ જગ્યાઓ પર ખુબ મોટી સરકારી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી

બેંકનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામ વિવિધ
ખાલી જગ્યા 84865+
જોબ સ્થાન ભારત
ફોર્મ ભરવાની તારીખ નવેમ્બર 2023
અરજીની છેલ્લી તારીખ  ડિસેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ ssc.nic.in
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 848866 જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની ભરતી

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SSC GD દ્વારા જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી થવા જઈ રહી છે.

કુલ ખાલી જગ્યા:

આ ભરતીમાં જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SSC GD દ્વારા જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 84866 છે, આ ભરતીમાં સી.આર.પી.એફમાં 29283, બી.એસ.એફમાં 19987, આઈ.ટી.બી.પીમાં 4142, એસ.એસ.બી માં 8273, સી.આઈ.એસ.એફમાં 19475 અને એ.આર માં 3706 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે.

લાયકાત:

આ સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

વયમર્યાદા:

SSC GDની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 23 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

પગાર ધોરણ

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને સરકારના 7માં પગારપંચ અનુસાર માસિક રૂપિયા 21,700 થી લઇ 69,00 પગાર ચુકવવામાં આવશે.

અરજી ફી:

SSC GDની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ, ઓ.બી.સી તથા ઈ.ડબલ્યુ.એસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે. જયારે આ કેટેગરી સિવાય અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી નિઃશુલ્ક રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: /11/2023
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: /12/2023

નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment