વલસાડ ડીસ્ટ્રીકટ બેંકમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી
Valsad District Bank Recruitment: વલસાડ ડીસ્ટ્રીકટ બેંકમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.
વલસાડ ડીસ્ટ્રીકટ બેંકમાં ભરતી 2023
બેંકનું નામ | વલસાડ ડીસ્ટ્રીકટ બેંક |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યાની સંખ્યા | મહેકમ મુજબ |
જોબ સ્થાન | વલસાડ, નવસારી, ડાંગ |
ફોર્મ ભરવાની તારીખ | 06 મે 2023 |
અરજીની છેલ્લી તારીખ | 15 મે 2023 |
સત્તાવાર વેબસાઇટ | vdcbank.in |
પોસ્ટનું નામ:
વલસાડ ડીસ્ટ્રીકટ બેંક દ્વારા આસિસ્ટન્ટ જનરલ મેનેજર, બ્રાન્ચ ઇન્સ્પેક્શન ઓફિસર તથા એગ્રિકલચર ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
વલસાડ ડીસ્ટ્રીકટ બેંકમાં જનરલ મેનેજર ની 01, બ્રાન્ચ ઇન્સ્પેક્શન ઓફિસર ની 01 તથા એગ્રિકલચર ઓફિસરની 11 જગ્યા ખાલી છે.
લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઓફલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા થઈ શકે છે. બેંક ઈચ્છે તો પ્રેક્ટિકલ પરીક્ષા/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. પસંદગી પામેલ ઉમેદવારને એક વર્ષ સુધી Probation એટલે કે અજમાયશી સમય ઉપર કામગીરી કરવાની રહેશે.
અરજી કઈ રીતે કરવી?:
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમે ઓફલાઈન પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે. ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહિ.
- અરજી કરવા માટેનું સરનામું ચેરમેન/ ચીફ એક્ષેકયુટીવ ઓફિસર વલસાડ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, વલસાડ, વહીવટી કચેરી, સહકાર સદન, કચેરી રોડ, પેહલો માળ, વલસાડ – 396001 છે.
પગારધોરણ:
વલસાડ ડીસ્ટ્રીકટ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. અમુક સોર્સ દ્વારા મેળવેલ માહિતી અનુસાર તમને આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ માસિક રૂપિયા 30,000 થી લઇ 40,000 સુધી પગાર મળી શકે છે. વધુ માહિતી માટે બેંકનો નો સંપર્ક અવશ્ય કરી લેવો.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ : 6 મે 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 15 મે 2023
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.
Important Link
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |