ફક્ત 400 રૂપિયામાં ઘરે લઈ આવો AC! વીજળીના બીલની પણ ચિંતા કરવાની જરૂર નહીં

ફક્ત 400 રૂપિયામાં ઘરે લઈ આવો AC! વીજળીના બીલની પણ ચિંતા કરવાની જરૂર નહીં, જાણો બેસ્ટ ઓફર વિશે.

  • આવી રહ્યો છે ઉનાળો 
  • AC ખરીદવાનું વિચારતા હોવ તો જરૂર વાંચો 
  • ફક્ત 400 રૂપિયામાં ઘરે લઈઆવો AC

માર્કેટમાં એક એવુ કૂલિંગ ડિવાઈઝ ધમાલ મચાવી રહ્યું છે જે ખૂબ નાનું છે અને AC જેવી હવા આપે છે. ઓછી કિંમત વાળું આ પોર્ટેબલ મિની કૂલર થોડી જ મિનીટોમાં રૂમને ઠંડો કરી શકે છે. આવો જાણીએ તેના વિશે

ગરમીની સીઝન આવી ગઇ છે. લોકોએ કૂલર અને ACને સર્વિસ કરાવવાનું શરૂ કરી દીધુ છે. માર્કેટમાં એક ખૂબ જ દમદાર AC આવ્યું છે જે અત્યાર સુધીના કોઈ પણ એર કંડીશનકના આકારમાં સૌથી નાનું છે. જો તમે પણ વિજળીનું બિલ ઓછુ આવે તેવા પોર્ટેબલ કુલિંગ ડિવાઝની તલાશમાં છો તો આ પોર્ટેબલ એર કંડીશનર એક શાનદાર ઓપ્શન બની શકે છે.

Portable Mini AC
સ્ટડીના સમયે, ઓફિસમાં કામ કરતી વખતે આ પોર્ટેબલ મિની એસી બેસ્ટ સાબિત થઈ શકે છે. આ ડિવાઝને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે ખરીદી શકાય છે. તેની શરૂઆતી કિંમત 400થી પણ ઓછી છે અને 2 હજાર સુધી જાય છે. 

તેને અલગ અલગ ડિઝાન અને શેપમાં ખરીદી શકાય છે. ફિલ્પકાર્ટ પર ઘણા ઓપ્શન્સ અવેલેબલ છે. તમે તમારી પસંદગીનું AC પસંદ કરી શકો છો. 

કઈ રીતે કરે છે કામ? 
તેના માટે તમારે ડ્રાય આઈસ અથવા પાણીનો ઉપયોગ કરવો પડશે. તેના દ્વારા તે કૂલિંગ આપશે. તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને વધારે વીજળી પણ ખર્ચ નથી થતી. ટેબલ પર કામ કરનાર લોકો માટે આ ડિવાઝ ખૂબ જ શાનદાર છે. 

Leave a Comment