ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં એપ્રેન્ટિસ ભરતી
GSRTC Bharti 2023:ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં એપ્રેન્ટિસ ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો
ગુજરાત મત્સ્ય ઉદ્યોગમાં ભરતી 2023
બેંકનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યાની સંખ્યા | મહેકમ મુજબ |
જોબ સ્થાન | ગુજરાત |
ફોર્મ ભરવાની તારીખ | 05 મે 2023 |
અરજીની છેલ્લી તારીખ | 17 મે 2023 |
સત્તાવાર વેબસાઇટ | gsrtc.in |
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
GSRTC દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
લાયકાત:
તમામ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ તથા જે તે આઈટીઆઈ ટ્રેડમાં પાસ હોવું જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે.
જીએસઆરટીસી ની આ ભરતીમાં નોકરીનું સ્થળ અમરેલી, સાવરકુંડલા, બગસરા, રાજુલા, ધારી, રાજુલા, ઉના તથા કોડીનાર ડેપો છે.
અરજી કઈ રીતે કરવી?:
પગારધોરણ:
ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો GSRTC ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ : 5 મે 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 17 મે 2023
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.
Important Link
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |