ગુજરાત જાહેર સેવા આયોગ GPSC Bharti 2024 Apply for 605 Posts

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હમણાં જ નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી કુલ 605 વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની શરૂઆત 14/11/2024 બપોરે 1:00 વાગ્યાથી શરૂ થશે. આ લેખમાં ભરતી વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને આવી જ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં.

GPSC Recruitment 2024

સત્તાવાર વિભાગ ગુજરાત જાહેર સેવા આયોગ 
જગ્યા નું નામ વિવિધ
અરજી મોડ ઓનલાઇન
જાહેરાત નંબર 68 /૨૦૨૪-૨૫ થી 81 /૨૦૨૪-૨૫
છેલ્લી તારીખ 30/11/2024
ઓફિશિયલ વેબસાઈટ gpsc.gujarat.gov.in

GPSC Bharti 2024 વય મર્યાદા :

મિત્રો અલગ અલગ ભરતી માટે અલગ અલગ હોય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે મર્યાદા માટે એક વાર જાહેરાત સંપૂર્ણપણે વાંચવા વિનંતી છે.

GPSC Bharti 2024 શૈક્ષણિક લાયકાત :

મિત્રો આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે માટે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવ્યું છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાત માટે નોટિફિકેશન એકવાર શાંતિથી અને સંપૂર્ણપણે વાંચે.

GPSC Bharti 2024 અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝીટ કરો
  • આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

GPSC Bharti 2024 મહત્વની તારીખ

વિગત તારીખ
અરજી માટે કરવી તારીખ તારીખ 14/11/2024
અરજી કરવા માટે છેલ્લી તારીખ 30/11/2024

GPSC Bharti 2024 મહત્વપૂર્ણ લીંક

SHORT NOTICE અહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો 
અરજી કરવા માટે અહીં ક્લિક કરો 

Leave a Comment