મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ સીધી ભરતીની જાહેરાત અન્વયે, મંડળ દ્વારા આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષાની સંભવિત તારીખ અને પરિણામ પ્રસિદ્ધ કરવાના સંભવિત માસની વિગતો ઉમેદવારોની જાણકારી અને પૂર્વ-તૈયારી માટેની સરળતાના હેતુસર આ સાથે નીચે મુજબનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવે છે. અનિવાર્ય સંજોગો (કોર્ટ મેટર સહિત) ના કારણે મંડળ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.
વર્ષ ૨૦૨૪-૨૫ (ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫) દરમિયાન લેવાયેલ પરીક્ષાઓ
| જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | જગ્યાની સંખ્યા |
|---|---|---|
| ૨૨૦/૨૦૨૩૨૪ | કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ | ૧૭ |
| ૨૨૫/૨૦૨૩૨૪ | પેટા હિસાબનીશ /સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક, વર્ગ-3 | ૨૧૫ |
| ૨૨૫/૨૦૨૩૨૪ | આંકડા મદદનીશ, વર્ગ-૩ અને સંશોધન મદદનીશ, વર્ગ-૩ | ૧૮૮ |
| ૨૩૬/૨૦૨૪૨૫ | ફાયરમેન-કમ-ડ્રાઇવર, વર્ગ-૩ | ૧૪૮ |
(અ) વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પરીક્ષાનું સંભવિત આયોજન (એપ્રિલ-જુલાઇ-૨૦૨૫)
એપ્રિલ-૨૦૨૫
| જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | જગ્યાની સંખ્યા |
|---|---|---|
| ૨૨૪/૨૦૨૩૨૪ | જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ | ૩ |
| ૨૨૮/૨૦૨૩૨૪ | આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩ | ૧૧ |
| ૨૨૯/૨૦૨૩૨૪ | આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩ | ૭૦ |
| ૨૩૦/૨૦૨૩૨૪ | કોપી હોલ્ડર, વર્ગ-૩ | ૧૦ |
| ૨૩૧/૨૦૨૩૨૪ | પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ | ૩ |
| ૨૩૨/૨૦૨૩૨૪ | ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩ | ૫ |
| ૨૫૪/૨૦૨૪૨૫ | ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ | ૩૪ |
મે-૨૦૨૫
| જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | જગ્યાની સંખ્યા |
|---|---|---|
| ૨૦૦/૨૦૨૧૨૨ | હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર | ૧૭૮ |
| ૨૧૮/૨૦૨૩૨૪ | ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ-૩ | ૯ |
| ૨૧૯/૨૦૨૩૨૪ | સ્ટરીલાઈઝર ટેક્નીશીયન, વર્ગ-૩ | ૭ |
| ૨૩૩/૨૦૨૪૨૫ | ખેતી મદદનીશ, વર્ગ-૩ | ૪૩૫ |
| ૨૩૫/૨૦૨૪૨૫ | મેનેજર (અતિથિ ગૃહ / વિશ્રામ ગૃહ વયવસ્થાપક) ગ્રેડ-૨, વર્ગ-૩ | ૧૫ |
| ૨૪૭/૨૦૨૪૨૫ | સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩ | ૧૧ |
| ૨૪૮/૨૦૨૪૨૫ | આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ, વર્ગ-૩ | ૧૫ |
| ૨૩૯/૨૦૨૪૨૫ | લેબોરેટરી ટેક્નીશીયન (બાયોલોજી જૂથ), વર્ગ-૩ | ૨૦ |
| ૨૪૦/૨૦૨૪૨૫ | લેબોરેટરી ટેકનીશીયન (ફોરેન્સીક સાયકોલોજી જૂથ) | ૩ |
| ૨૫૦/૨૦૨૪૨૫ | જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ | ૨ |
| ૨૫૨/૨૦૨૪૨૫ | પોલીસ ફોટોગ્રાફર, વર્ગ-૩ | ૧૧ |
જૂન-૨૦૨૫
| જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | જગ્યાની સંખ્યા |
|---|---|---|
| ૨૦૩/૨૦૨૨૨૩ | ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ | ૨૩ |
| ૨૦૪/૨૦૨૨૨૩ | અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ | ૩ |
| ૨૨૭/૨૦૨૪૨૫ | પ્રોબેશન ઓફિસર, વર્ગ-૩ | ૯૦ |
| ૨૩૪/૨૦૨૪૨૫ | બાગાયત મદદનીશ, વર્ગ-૩ | ૫૨ |
| ૨૩૮/૨૦૨૪૨૫ | લેબોરેટરી ટેકનીશીયન (ભૌતિક જૂથ), વર્ગ-૩ | ૨૧ |
| ૨૪૧/૨૦૨૪૨૫ | લેબોરેટરી આસીસ્ટન્ટ (રસાયણ જૂથ), વર્ગ-૩ | ૧૩ |
| ૨૪૨/૨૦૨૪૨૫ | લેબોરેટરી આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ), વર્ગ-૩ | ૯ |
| ૨૪૩/૨૦૨૪૨૫ | લેબોરેટરી આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩ | ૮ |
| ૨૪૪/૨૦૨૪૨૫ | લેબોરેટરી આસીસ્ટન્ટ (ફોરેન્સીક સાયકોલોજી જૂથ), વર્ગ-૩ | ૨ |
| ૨૪૬/૨૦૨૪૨૫ | સાયન્ટીફીક આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ), વર્ગ-૩ | ૩૧ |
| ૨૪૯/૨૦૨૪૨૫ | સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ | ૧૧ |
| ૨૫૩/૨૦૨૪૨૫ | જૂનિયર નિરીક્ષક, વર્ગ-૩ | ૯૦ |
જલાઇ-૨૦૨૫
| જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | જગ્યાની સંખ્યા |
|---|---|---|
| ૨૩૭/૨૦૨૪૨૫ | લેબોરેટરી ટેક્નીશીયન (રસાયણ જૂથ), વર્ગ-3 | ૨૭ |
- ઉમેદવારોને મંડળની વેબસાઈટ નિયમિત રીતે જોતા રહેવા વિનંતી.
- રાજય સરકારના વિવિધ વિભાગો દ્વારા પાઠવેલ માંગણીપત્રકોની મંડળ દ્વારા કરવામાં આવતી ચકાસણી અન્વયે ઉપસ્થિત થતા મુદ્દાઓની સંબંધિત વિભાગ તરફથી સંતોષકારક પૂર્તતા મળ્યેથી જે-તે સંવર્ગ માટે જાહેરાત આપી શકાશે. જેથી નવી જાહેરાત પ્રસિદ્ધ થયેથી ઉક્ત કાર્યક્રમમાં ઉમેરો થવાની શક્યતા રહેલી છે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
- જા.ક્ર.૨૧૨/૨૦૨૩૨૪ માટે મંડળની વેબસાઇટ પર સમયોચિત જાહેરાત કરવામાં આવશે.
દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ (Special Drive for Persons with Disabilities – PwD-SRD) વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પરીક્ષાનું સંભવિત આયોજન (જૂન-ઓગષ્ટ-૨૦૨૫)
જૂન-૨૦૨૫
| જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | જગ્યાની સંખ્યા |
|---|---|---|
| ૨૫૫/૨૦૨૪૨૫ | બાગાયત મદદનીશ, વર્ગ-૩ (Pwd-SRD) | ૩ |
| ૨૬૦/૨૦૨૪૨૫ | મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ (Pwd-SRD) | ૩ |
| ૨૬૧/૨૦૨૪૨૫ | ખેતી મદદનીશ, વર્ગ-૩ (Pwd-SRD) | ૭ |
| ૨૧૨/૨૦૨૪૨૫ | આંકડા મદદનીશ વર્ગ-૩, સંશોધન મદદનીશ, વર્ગ-3 (Pwd-SRD) | ૯ |
| ૨૬૩/૨૦૨૪૨૫ | ગ્રંથપાલ, વર્ગ-૩ (Pwd-SRD) | ૭ |
| ૨૬૪/૨૦૨૪૨૫ | ગ્રંથાલય કારકુન, વર્ગ-૩ (Pwd-SRD) | ૧૧ |
| ૨૬૬/૨૦૨૪૨૫ | ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ (Pwd-SRD) | ૯ |
| ૨૫૭/૨૦૨૪૨૫ | અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ (Pwd-SRD) | ૩ |
| ૨૫૮/૨૦૨૪૨૫ | ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ (Pwd-SRD) | ૭ |
| ૨૭૦/૨૦૨૪૨૫ | અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ (Pwd-SRD) | ૩ |
| ૨૭૩/૨૦૨૪૨૫ | પશુધન નિરીક્ષક, વર્ગ-૩ (Pwd-SRD) | ૫૭ |
| ૨૭૪/૨૦૨૪૨૫ | જુનીયર નિરીક્ષક, વર્ગ-૩ (Pwd-SRD) | ૯ |
| ૨૭૫/૨૦૨૪૨૫ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ-૩ (Pwd-SRD) | – |
| ૨૯૪/૨૦૨૪૨૫ | ડી.ટી.પી ઓપરેટર, વર્ગ-૩ (Pwd-SRD) | ૪ |
જુલાઇ-૨૦૨૫
| જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | જગ્યાની સંખ્યા |
|---|---|---|
| ૨૮૦/૨૦૨૪૨૫ | જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (Pwd-SRD) | ૭ |
| ૨૫૬/૨૦૨૪૨૫ | વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (Pwd-SRD) | ૮૭ |
| ૨૫૭/૨૦૨૪૨૫ | વાયરમેન, વર્ગ-૩ (Pwd-SRD) | ૧૪ |
| ૨૫૮/૨૦૨૪૨૫ | અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૩ (Pwd-SRD) | ૪ |
| ૨૫૯/૨૦૨૪૨૫ | ટેકનીકલ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (Pwd-SRD) | ૭ |
| ૨૬૫/૨૦૨૪૨૫ | સિનીયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (Pwd-SRD) | ૨ |
| ૨૧૮/૨૦૨૪૨૫ | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ (Pwd-SRD) | ૫૧ |
| ૨૭૧/૨૦૨૪૨૫ | ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Pwd-SRD) | ૩૪૩ |
| ૨૭૨/૨૦૨૪૨૫ | પેટા હિસાબનીશ / સબ ઓડીટર, હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી/ સિધક્ષણ, વર્ગ-3 (Pwd-SRD) | ૩૯ |
| ૨૭૬/૨૦૨૪૨૫ | સિનીયર ટેકનીકલ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (Pwd-SRD) | ૭ |
| ૨૭૭/૨૦૨૪૨૫ | લઘુ ભુસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ (Pwd-SRD) | ૭ |
| ૨૭૮/૨૦૨૪૨૫ | મત્સ્ય અધિકારી, વર્ગ-૩ (Pwd-SRD) | ૯ |
| ૨૮૦/૨૦૨૪૨૫ | વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (Pwd-SRD) | ૧૪ |
| ૨૮૧/૨૦૨૪૨૫ | લેબોરેટરી આસીસ્ટન્ટ, વર્ગ-૩ (Pwd-SRD) | ૯ |
| ૨૮૫/૨૦૨૪૨૫ | આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩ (Pwd-SRD) | ૭ |
| ૨૮૬/૨૦૨૪૨૫ | આસીસ્ટન્ટ બાઇન્ડર, વર્ગ-૩ (Pwd-SRD) | ૮ |
| ૨૮૭/૨૦૨૪૨૫ | સ્થાપત્ય મદદનીશ, વર્ગ-૩ (Pwd-SRD) | ૧ |
| ૨૮૮/૨૦૨૪૨૫ | રેખનકાર, વર્ગ-૩ (Pwd-SRD) | ૧૮ |
| ૨૮૯/૨૦૨૪૨૫ | મિકેનીક, વર્ગ-૩ (Pwd-SRD) | ૪ |
| ૨૯૨/૨૦૨૪૨૫ | વાયરમેન, વર્ગ-૩ (Pwd-SRD) | ૩ |
| ૨૯૩/૨૦૨૪૨૫ | કોપી હોલ્ડર, વર્ગ-૩ (Pwd-SRD) | ૯ |
| ૨૯૫/૨૦૨૪૨૫ | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ (Pwd-SRD) | ૧૬ |
| ૨૯૬/૨૦૨૪૨૫ | સર્વેયર, વર્ગ-3 (Pwd-SRD) | ૪ |
ઓગષ્ટ-૨૦૨૫
| જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | જગ્યાની સંખ્યા |
|---|---|---|
| ૨૭૮/૨૦૨૪૨૫ | ઓપ્થલ્મીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (Pwd-SRD) | ૧૪ |
| ૨૮૨/૨૦૨૪૨૫ | એક્ષ-રે આસીસ્ટન્ટ, વર્ગ-૩ (Pwd-SRD) | ૪ |
| ૨૮૩/૨૦૨૪૨૫ | જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ (Pwd-SRD) | ૭૦ |
| ૨૮૪/૨૦૨૪૨૫ | સેનીટરી ઇન્સ્પેકટર, વર્ગ-૩ (Pwd-SRD) | ૩ |
| ૨૯૧/૨૦૨૪૨૫ | ફિઝિયોથેરાપીસ્ટ, વર્ગ-૩ (Pwd-SRD) | ૩ |
| ૨૮૭/૨૦૨૪૨૫ | ઓપરેશન થિયેટર આસીસ્ટન્ટ, વર્ગ-૩ (Pwd-\n SRD) | ૪ |
- ઉમેદવારોને મંડળની વેબસાઈટ નિયમિત રીતે જોતા રહેવા વિનંતી.
- રાજય સરકારના વિવિધ વિભાગો દ્વારા પાઠવેલ માંગણીપત્રકોની મંડળ દ્વારા કરવામાં આવતી ચકાસણી અન્વયે ઉપસ્થિત થતા મુદ્દાઓની સંબંધિત વિભાગ તરફથી સંતોષકારક પૂર્તતા મળ્યેથી જે-તે સંવર્ગ માટે જાહેરાત આપી શકાશે. જેથી નવી જાહેરાત પ્રસિદ્ધ થયેથી ઉક્ત કાર્યક્રમમાં ઉમેરો થવાની શક્યતા રહેલી છે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
- જા.ક્ર.૨૧૨/૨૦૨૩૨૪ માટે મંડળની વેબસાઇટ પર સમયોચિત જાહેરાત કરવામાં આવશે.