ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી | GSSSB Sub Accountant / Sub Auditor Bharti 2025
GSSSB Recruitment 2025 (દિવ્યાંગજનો માટે): ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ નિયમનકારી વિભાગ હેઠળ સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર” વર્ગ-3 અને “એકાઉન્ટન્ટ, ઓડિટર/સબ ટ્રેઝરી ઓફિસર/સુપ્રિન્ટેન્ડન્ટ”, વર્ગ-3 ની જગ્યાઓ માટે દિવ્યાંગ (શારીરિક રીતે અપંગ) ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ બહાર પાડી છે. … Read more