ખેલ મહાકુંભ 2.0 રજીસ્ટ્રેશન Khel Mahakumbh 2023 Registration
Khel MahaKumbh 2023 માં કુલ 29 રમતો સામેલ છે. જેમાં 30 કરોડથી વધુના ઈનામો વિતરણ થશે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ પણ સામેલ છે. વધુમાં ગુજરાતના દરેક ખેલાડી પોતાની સ્પોર્ટ્સ ભાગ લઈ “રમશે ગુજરાત…જીતશે ગુજરાત” વાક્યને સિદ્ધ કરશે. આર્ટિકલ … Read more