મારી યોજના પોર્ટલ @mariyojana.gujarat.gov.in
ગુજરાત સરકાર સતત નાગરિકોની સુવિધા અને સુશાસન માટે નવી પહેલો કરે છે. તેમના પ્રયાસોમાં તાજેતરમાં ‘મારી યોજના’ પોર્ટલનો ઉમેરો થયો છે, જે નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી એક જ સ્થળે પ્રદાન કરે છે. આ પોર્ટલનો હેતુ છે કે નાગરિકો સરળતાથી … Read more