APL અને BPL રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ચકશો ઘરે બેઠા ઓનલાઈન
રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો. રાજ્યમાં ગરીબોની અન્ન સલામતિ માટે જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં રાજ્ય ના લોકો ને અનાજ તેમજ અન્ય ચીજ-વસ્તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે છે. ઘણા લોકોને ખબર જ … Read more