ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર
વર્ગ-3 બાદ હવે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાને લઇને સૌથી મોટી અપડેટ સામે આવી છે. જેની તારીખ જાહેર કરી દેવાઇ છે. આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર ગૌણ સેવા પસંદગી મંડળ લેશે … Read more