સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આવી મોટી ભરતી SSC CHSL 2025
SSC CHSL Recruitment 2025: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો/કચેરીઓમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC), જુનિયર સચિવાલય સહાયક (JSA), પોસ્ટલ આસિસ્ટન્ટ (PA), અને સોર્ટિંગ આસિસ્ટન્ટ (SA) સહિતના વિવિધ ગ્રુપ C પદો ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. … Read more