Jio પછી હવે Airtel નો ભાવ વધારો, નવા પ્લાન્સની કિંમત જાણીને ચોંકી જશો!
Airtel announces mobile tariff hike: Jio ના ગ્રાહકોને ઝટકો લાગ્યા બાદ હવે Airtel એ પણ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. Airtel એ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. નવા વધેલા મોબાઈલ ટેરિફ 3 જુલાઈ, 2024થી અમલમાં … Read more