શ્રી કષ્ભંસળંગજનદેવ સાળંગપુર ઈતિહાસ, મંદિરનો મહિમા | Salangpur Temple History
શ્રી કષ્ભંસળંગજનદેવ સાળંગપુર મંદિરનો મહિમા સાળંગપુરમાં હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. સાળંગપુર ગામ બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સવંત 1905માં સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ સ્વામી દ્વારા સ્થાપિત … Read more