અભિષેક શર્માએ 30 બોલમાં ફટકારી સદી, સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામે 30 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. અભિષેક શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો. અભિષેક શર્માએ ડી વિલિયર્સનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.
અભિષેક શર્માએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે રોહિત શર્માનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અભિષેકે અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી20 મેચમા 34 બોલમાં 9 ફોર અને 11 સિક્સર સાથે 108 રન બનાવ્યા
અભિષેક શર્માએ પાવરપ્લેમાં પાંચ છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકારીને માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.
પોતાની અડધી સદી પૂરી કર્યા પછી, અભિષેક શર્મા વધુ ખતરનાક બની ગયો. તેણે આગામી 14 બોલમાં જ 10 છગ્ગા અને નવ ચોગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી.
સૌથી ઝડપી ટી20 સદી ફટકારનાર પ્લેયર્સ (ફુલ મેમ્બર દેશ)
- 30 બોલ: અભિષેક શર્મા (ભારત) વિ અફઘાનિસ્તાન, દિલ્હી, 2026
- 33 બોલ: સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) વિ ગામ્બિયા, નૈરોબી, 2024
- 33 બોલ: ફિન એલન (ન્યૂઝીલેન્ડ) વિ દક્ષિણ આફ્રિકા, કોલકાતા, 2026
- 35 બોલ: ડેવિડ મિલર (દક્ષિણ આફ્રિકા) વિ બાંગ્લાદેશ, પોચેફસ્ટ્રુમ, 2017
- 35 બોલ: રોહિત શર્મા (ભારત) વિ શ્રીલંકા, ઇન્દોર, 2017
આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્લેયર્સ
- 27 બોલ: સાહિલ ચૌહાણ (એસ્ટોનિયા), 2024
- 29 બોલ: મોહમ્મદ ફહાદ (તુર્કી), 2025
- 30 બોલ: અભિષેક શર્મા (ભારત), 2026
- 33 બોલ: જૈન નિકોલ લોફ્ટી ઇટન (નામિબિયા), 2024
- 33 બોલ: સિકંદર રઝા (ઝિમ્બાબ્વે), 2024
- 33 બોલ: ફિન એલન (દક્ષિણ આફ્રિકા), 2026