પીએમ કિસાન યોજના ૨૦૨૬ | PM Kisan Samman Nidhi Yojna 2026

પીએમ કિસાન યોજનાનો હપ્તો અહીંયાથી ચેક કરો | પીએમ કિસાન યોજના: ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે. અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે. આજે આપડે આવી જ એક યોજના “How to Check PM Kisan Installment Status એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓનો 2000 રૂપિયાનો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.

પીએમ કિસાન યોજના નો હપ્તો અહીંથી ચેક કરો

પીએમ કિસાન યોજના

યોજના નું નામપીએમ કિસાન યોજના PM Kisan Yojana
સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
વિભાગનું નામકૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગ
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
લાભાર્થીદેશના નાના અને સિમાંત ખેડુતો
અરજી નો પ્રકારઓનલાઈન
Payment ModeDirect Bank Transfer
Websitepmkisan.gov.in

આ યોજનામાં સરકાર ખેડુતોના ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.. આ રકમ ત્રણ બરાબર હપ્તામાં ખાતામાં જમા કરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો ખેડુતો માટે કેટલીયે ફાયદકારક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના ખૂબ મહત્વની છે.. આ યોજના હેઠળ સરકાર ખેડુતોના બેંક ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.

pmkisan.gov.in પર ઓનલાઈન જુઓ તમારૂ નામ જો તમે આ યોજનાનો ફાયદો મેળવવા અરજી કરી છે અને હવે તમે તમારૂ નામ લાભાર્થીઓની યાદીમાં જોવા માંગો છો. તો સરકારે તે સુવિધા પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની નવી યાદી સરકારી વેબસાઈટ pmkisan.gov.in પર ઓનલાઈન જોઈ શકો છો.

પીએમ કિસાન યોજનાના લાભાર્થી આ રીતે બનાવી શકે છે તેમનું કિસાન ક્રેડિટ કાર્ડ જો તમારી અરજી કોઇ ડોક્યુમેન્ટ ( આધાર, મોબાઈલ નંબર કે બેંક ખાતા ) ના કારણે રોકાઈ છે. તો તમે તે ડોક્યુમેન્ટ ઓનલાઈન પણ અપલોડ કરી શકો છો. જો તમે ખેડુત છો અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમે આ વેબસાઈટની મદદ લઈને તમારૂ નામ ખુદ પણ જોડી શકો છો.

ફાર્મર કોર્નર ટેબમાં અપાઈ છે જાણકારી કેટલીયે સુવિધાઓ ખેડુતો માટે pmkisan.gov.in પર મુકાઈ છે. જેના માટે ખેડુતોએ લોગઇન કરવું પડશે. તેમાં દીધેલા ફાર્મર કોર્નર વાળા ટેબમાં ક્લિક કરવું પડશે. આ ટેબમાં ખેડુતો ખુદ પોતાને પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી શકે તેવો વિકલ્પ અપાયો છે. અગર જો તમે પહેલાથી જ અરજી આપી રાખી છે અને તમારૂ આધાર કાર્ડ બરાબર રીતે અપલોડ નથી થયું, અથવા તો કોઇ કારણોસર આધાર નંબર ખોટો રજીસ્ટર્ડ થયો છે તો તેની જાણકારી પણ અહીં મળી જશે.

કેવી રીતે કરશો ઓનલાઈન અરજી ?

  • પીએમ કિસાન માનધન યોજનામાં ઓનલાઈન અરજી કરી શકાય છે.. જે ખેડુતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવ્યો છે. તે બધાના નામ રાજ્ય-જિલ્લા-તાલુકા-ગામના હિસાબે જોઈ શકાય છે. આમાં સરકારે બધા લાભાર્થીઓની પુરી લીસ્ટ અપલોડ કરી દીધી છે. એટલુ જ નહી, તમારી અરજીની સ્થિતી શું છે તે જાણકારી કિસાન આધાર સંખ્યા, બેંક ખાતા કે મોબાઈલ નંબરના માધ્યમથી પણ જાણી શકાય છે..
  • નવા નાણાકિય વર્ષમા ઉમેરાય છે ખેડુતોના નામ કેન્દ્ર સરકારે નવા નાણાકિય વર્ષમાં ખેડુતોના નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.. નવુ નાણાકિય વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. તેથી તેમા નવા નામનું લિસ્ટ પણ જાહેર કરાશે તેનાથી પહેલા ખેડુતોને તેમના નામને તપાસવા માટે કે નવા નામને ઉમેરવા મટે તક આપી છે.

PM Kisan નો 2000 નો હપ્તો
પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ દસ કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવ્યા છે.

પીએમ કિસાન યોજના ૨૦૨૬ | PM Kisan Samman Nidhi Yojna 2026

પીએમ કિસાન હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી ?

  • પીએમ કિસાન યોજના મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana Installment Status  કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
  • સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
  • જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
  • જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
  • હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે

PM કિસાન E-KYC માટે જરૂરી દસ્તાવેજો

પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઇ-કેવાયસી કરવા માટે, ખેડૂતો પાસે કેટલાક માન્ય દસ્તાવેજો હોવા જરૂરી છે.  આધાર કાર્ડ સિવાય, અન્ય કયા દસ્તાવેજો છે જે તમે Pm કિસાન E-KYC પૂર્ણ કરવા માટે વાંચી શકો છો?  તમામ જરૂરી દસ્તાવેજોની વિગતો નીચે આપેલ છે

  • આધાર કાર્ડ
  • મોબાઇલ નંબર
  • ઈ મેઈલ આઈડી
  • બેંક પાસબુક
  • જમીન દસ્તાવેજ

પીએમ કિસાન ઇ-કેવાયસી કેવી રીતે કરવી?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ મેળવવા માટે તમે કોઈપણ રીતે ઈ-કેવાયસી કરાવી શકો છો.  તમે આધાર OTP દ્વારા તમારી જાતને ઓનલાઈન પણ કરાવી શકો છો.  આ ઉપરાંત, તમે તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને પણ ઈ-કેવાયસી ઓનલાઈન કરાવી શકો છો.

Important Links :

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન.1: પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીને કેટલી રકમની સહાય કરવામાં આવે છે?

જવાબ: આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

પ્રશ્ન.2: પીએમ કિસાન લાભાર્થીની સ્થિતિ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?

જવાબ: pmkisan.gov.in એ લાભાર્થીની સ્થિતિ તપાસવા માટેની સત્તાવાર વેબસાઇટ છે.

પ્રશ્ન.3:ખેડૂતોએ eKYC કરવા માટે ક્યાં જવું પડશે ?

જવાબ: હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે.

પ્રશ્ન.4: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઈ-કેવાયસી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ: દેશના ખેડૂતો અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ કરવાનું રહેશે.

પ્રશ્ન.5: શું બધા ખેડૂત ભાઈઓએ PM કિસાન ઈ KYC કરવું પડશે?

જવાબ: હા, જો તમે તમારા હપ્તા નિયમિતપણે લેવા માંગતા હોવ તો તમારે pm કિસાન યોજના ekyc કરવાની જરૂર છે.

પ્રશ્ન.6: જો ખેડૂતોએ ઈ-કેવાયસી ન કર્યું હોય, તો શું તેઓને તેમનો આગામી હપ્તો નહીં મળે?

જવાબ: જો ખેડૂતોએ ઈ-કેવાયસી ન કર્યું હોય તો તેઓ તેમનો આગામી હપ્તો મેળવી શકશે નહીં.  તેથી તમારે તમારું ઇ-કેવાયસી અપડેટ કરવું જરૂરી છે.

પ્રશ્ન 7: PM કિસાન e KYC ઓનલાઈન કેવી રીતે કરવું?

જવાબ: તમે pmkisan.gov.in ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને PM કિસાન e KYC જાતે કરી શકો છો.  આ લેખમાં તમને ઈ-કેવાયસી વિશે સંપૂર્ણ માહિતી મળશે.  કૃપા કરીને તેને ધ્યાનથી વાંચો.

પ્રશ્ન 8: શું PM કિસાન ઇ-કેવાયસી ઑફલાઇન પણ કરી શકાય છે?

જવાબ: હા, તમે PM કિસાન e KYC ઑફલાઇન પણ કરી શકો છો, આ માટે તમારે નજીકના CSC સેન્ટર પર જવું પડશે જ્યાં તમે આ પ્રક્રિયા કરાવી શકો છો.

1 thought on “પીએમ કિસાન યોજના ૨૦૨૬ | PM Kisan Samman Nidhi Yojna 2026”

Leave a Comment