GSRTC Recruitment: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર તથા કંડક્ટરની 7404 જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરતી
બેંકનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
પોસ્ટનું નામ | ડ્રાઈવર તથા કંડક્ટર |
ખાલી જગ્યા | 7404 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
ફોર્મ ભરવાની તારીખ | 07 ઓગસ્ટ 2023 |
અરજીની છેલ્લી તારીખ | 06 સપ્ટેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | gsrtc.in |
પોસ્ટનું નામ:
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર તથા કંડક્ટરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતીમાં ડ્રાઈવરની 4062 તથા કંડક્ટરની 3342 આમ કુલ 7404 જગ્યાઓ ખાલી છે.
લાયકાત:
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં ડ્રાઈવર તથા કંડકટરની પોસ્ટ પર અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ જરૂરી છે એટલે કે તમે કોમર્સ, આર્ટસ અથવા સાઇન્સ કોઈપણ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલ છે તો તમે આ ભરતીમાં અરજી કરી શકો છો. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી
પગાર ધોરણ
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ પ્રથમ પાંચ વર્ષ માટે ઉમેદવારને ફિક્સ રૂપિયા 18,500 પગારધોરણ ચુકવવામાં આવશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સરકારશ્રીના નિયમો મુજબ ઉમેદવારને લઘુત્તમ પગારધોરણ મળવાપાત્ર રહેશે.
અરજી કઈ રીતે કરવી?
સ્ટેપ 01 : સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
સ્ટેપ 02 : હવે અરજી કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in વિઝીટ કરો.
સ્ટેપ 03 : હવે વેબસાઈટમાં આપેલ “Registration” અથવા Online Appy ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
સ્ટેપ 04 : હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
સ્ટેપ 05 : હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
સ્ટેપ 06 : હવે ફોર્મને ફાઈનલ સબમિટ કરો તથા પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 07 : આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
સ્ટેપ 03 : હવે વેબસાઈટમાં આપેલ “Registration” અથવા Online Appy ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
સ્ટેપ 04 : હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
સ્ટેપ 05 : હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
સ્ટેપ 06 : હવે ફોર્મને ફાઈનલ સબમિટ કરો તથા પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 07 : આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
વયમર્યાદા:
એસ.ટી વિભાગની આ ભરતીમાં ડ્રાઈવરના પદ માટે વયમર્યાદા 25 થી 34 વર્ષ તેમજ કંડકટરના પદ માટે વયમર્યાદા 18 થી 34 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
મહત્વની તારીખ:
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 07/08/2023
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 06/09/2023
નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત | ડ્રાયવર જાહેરાત | કંડકટર જાહેરાત |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |