શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા ભરતી @ sgks.org.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતના દરેક જિલ્લા તથા ગામમાં 8500 જગ્યાઓ પર સીધી ભરતી પર નોકરી મેળવવની ઉત્તમ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા ભરતી 2023
બેંકનું નામ | શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યા | 8500 |
જોબ સ્થાન | ગુજરાત |
ફોર્મ ભરવાની તારીખ | 06 જુલાઈ 2023 |
અરજીની છેલ્લી તારીખ | 01 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | sgks.org.in |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થા દ્વારા સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા, સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક, કોમ્પ્યુટર ઓપરેટર તથા ક્લાર્કની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
લાયકાત:
- સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી : કોઈપણ સ્નાતક
- સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા : 12 પાસ
- સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક : 10 પાસ
- કોમ્પ્યુટર ઓપરેટર : 12 પાસ + ડિપ્લોમા
- ક્લાર્ક : 12 પાસ + ડિપ્લોમા
પગાર ધોરણ
શહેરી ગ્રામીણ સ્વાસ્થ્ય કલ્યાણ સંસ્થાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
- સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ અધિકારી : રૂપિયા 32,900
- સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા : રૂપિયા 30,800
- સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક : રૂપિયા 27,500
- કોમ્પ્યુટર ઓપરેટર : રૂપિયા 31,500
- ક્લાર્ક : રૂપિયા 30,500
પસંદગી પ્રક્રિયા:
- ઉમેદવારની પસંદગી મેરીટ/ ઇન્ટરવ્યૂ/ લેખિત પરીક્ષા/ સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી કઈ પ્રક્રિયાને આધારે કરવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SGKSની સત્તાવાર વેબસાઈટ https://sgks.org.in/ વિઝીટ કરો.
- ત્યાં તમને “Apply Now” નું ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ સિલેક્ટ કરો.
- હવે તમારી ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
- મિત્રો, આ ભરતીમાં અરજી કરતી વખતે અથવા અરજી કર્યા બાદ તમારી પાસે કોઈપણ પ્રકારની ફી મંગાવામાં આવે તો તેની ચુકવણી કરવી નહિ. કારણ કે જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર આ ભરતીમાં તમે મફત એટલે કે ફ્રીમાં જ અરજી કરી શકો છો.
મહત્વની તારીખ:
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 06/07/2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 01/08/2023
નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |