અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ભરતી 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેલ્થ / સો.વે.મે. ખાતા હેઠળ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત (જાહેરખબર ક્રમાંક: ૦૫/ ૨૦૨૫-૨૬) બહાર પાડવામાં આવી છે. કુલ ૮૪ જગ્યાઓ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં … Read more