એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ મેરીટ જાહેર 2023-24
એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ ગુજરાત રાજ્યમાં આવેલ આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો કાર્યરત છે. સદર શાળાઓ ધોરણ -૬ થી ધોરણ -૧૨ સુધીની છે . … Read more