રેલવેમાં 22195 જગ્યાઓ પર ગ્રુપ D ની ભરતી RRB Group D Bharti 2026
RRB Group D Recruitment 2026 : ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (Railway Recruitment Boards – RRBs) દ્વારા 7મા પગાર પંચના પે મેટ્રિક્સના લેવલ-1 હેઠળ વિવિધ પોસ્ટ્સ માટે ગ્રુપ D (Group D) ની વિશાળ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્દ્રીયકૃત ભરતી જાહેરાત (CEN No. 09/2025) દ્વારા અંદાજે 22,000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.