RMC Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા મેડિકલ ઓફિસર (આયુષ) અને નર્સ પ્રેક્ટિસનર ઇન મીડવાઇફરી ની પોસ્ટ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
RMC Recruitment 2025
સંસ્થા | રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | મેડિકલ ઓફિસર અને નર્સ |
જાહેરાતનો પ્રકાર | ૧૧ માસના કરાર આધારિત |
નોકરી સ્થાન | રાજકોટ |
અરજીની છેલ્લી તારીખ | ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫ |
અરજી કરવાની રીત | ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરીને રજીસ્ટર્ડ એ.ડી.થી મોકલવું |
પોસ્ટ અને લાયકાત
પોસ્ટ નામ | શૈક્ષણિક લાયકાત |
મેડિકલ ઓફિસર (આયુષ) | બી.એચ.એમ.એસ./બી.એ.એમ.એસ./બી.યુ.એમ.એસ.ની ડિગ્રી અને સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્ર |
નર્સ પ્રેક્ટિસનર ઇન મીડવાઇફરી | બી.એસ.સી. (નર્સિંગ) અથવા પોસ્ટ બેઝિક બી.એસ.સી. (નર્સિંગ) ની ડિગ્રી અને જી.એન.એમ. કાઉન્સિલ સાથે રજીસ્ટ્રેશન |
RMC Recruitment 2025 માં અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ, આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશનને ધ્યાનપૂર્વક વાંચો.
- નોટિફિકેશન સાથે આપેલા અરજી ફોર્મની પ્રિન્ટ કાઢો અને તેને ભરો.
- જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો અરજી ફોર્મ સાથે જોડો.
- ભરેલું અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજો રજીસ્ટર્ડ એ.ડી.થી નીચે આપેલા સરનામે તા. ૦૮/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં મોકલો.
- અરજી મોકલવાનું સરનામું: આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, આરોગ્ય શાખા, રૂમ નં. ૧, ત્રીજો માળ, રાજકોટ મહાનગર પાલિકા.
અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | અહી ક્લિક કરો |
Official Notification | અહી ક્લિક કરો |
ફોર્મ લિંક: | અહી ક્લિક કરો |