જવાહર નવોદય વિદ્યાલય પરિણામ જાહેર Navodaya Result 2026

ક્યાં ક્યાં છે નવોદય શાળાઓ? 

નવોદય વિદ્યાલયો ભારતના 27 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાજર છે. નવોદય વિદ્યાલયની મોટાભાગની શાખાઓ ઉત્તર પ્રદેશમાં છે. સૌથી વધુ વસ્તી ધરાવતા યુપીમાં લગભગ 76 નવોદય વિદ્યાલયો છે. ત્યાર બાદ બિહારમાં 39 નવોદય વિદ્યાલયો પણ રહેલી છે.

વિદ્યાર્થી કે વાલી કેવી રીતે મોબાઈલથી પરિણામ ચેક કરી શકશે

જવાહર નવોદય વિદ્યાલયની એડમિશન ટેસ્ટનું પરિણામ વિદ્યાર્થી કે વાલી પોતાના મોબાઈલ પર પણ ચેક કરી શકે છે. જેના માટે અહીં જણાવલા કેટલાક સ્ટેપ્સ વન બાય વન ફૉલો કરવા પડશે. આ સાથે જ આ પેજ પર ધોરણ 6 અને 9 એમ બન્ને ધોરણની ડાયરેક્ટ લિન્ક આપવામાં આવી છે.

  • નવોદય વિદ્યાલયનું પરિણામ ચેક કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ navodaya.gov.in જાવ
  • આ વેબસાઈટના હોમ પેજ પર તમારે જે ધોરણનું પરિણામ ચેક કરવું હોય, તેના પર ક્લિક કરો.
  • અહીં તમારે તમારો એનરોલમેન્ટ નંબર અને ડેટ ઑફ બર્થ એડ કરીને પછી Result ઑપ્શન પર ક્લિક કરવું પડશે.
  • આ સાથે જ પરિણામ તમારી સ્ક્રીન પર ખુલી જશે. જ્યાંથી તમે રિઝલ્ટ ચેક કરી શકો છો અને આ સાથે જ સ્કોરબોર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો

Navodaya Result 2026: ધોરણ-6


Navodaya Result 2026: ધોરણ-9

Leave a Comment