JMC Requirement 2025 : જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ ઠરાવ નં.૪૬, તા.૨૫/૦૧/૨૦૨૪નાં મંજુર થયેલ સેટઅપની જુદાં જુદાં સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા ખાતેની જુદાં જુદાં સંવર્ગોમાં મંજુર થયેલ મહેકમની ખાલી જગ્યાઓ સીધી ભરતી થી ભરવા માટે વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
JMC Recruitment 2025
સંસ્થા | જામનગર મહાનગરપાલિકા (JMC) |
પોસ્ટનું નામ | વિવિધ |
વિભાગ | વહીવટી અને ટેકનીકલ સંવર્ગ |
જગ્યાઓ | 85 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 08 એપ્રિલ 2025 |
વેબસાઇટ | mcjamnagar.com |
JMC Requirement 2025 : જગ્યાઓ
જાહેરાત ક્રમાંક | જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
---|---|---|
JMC/૧૬/૨૦૨૪-૨૫ | આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વર્ગ-૨ | 01 |
JMC/૧૭/૨૦૨૪-૨૫ | નાયબ કાર્યપાલક ઈજનેર(પર્યાવરણ) વર્ગ-૨ | 01 |
JMC/૧૮/૨૦૨૪-૨૫ | ટેક્સ ઓફિસર (વહિવટ) વર્ગ-૧ | 01 |
JMC/૧૯/૨૦૨૪-૨૫ | લીગલ ઓફિસર વર્ગ-૧ | 01 |
JMC/૨૦/૨૦૨૪-૨૫ | પ્રોજેક્ટ ઓફિસર(યુ.સી.ડી.) વર્ગ-૨ | 01 |
JMC/૨૧/૨૦૨૪-૨૫ | ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ વર્ગ-૨ | 01 |
JMC/૨૨/૨૦૨૪-૨૫ | જુનિયર એન્જીનીયર (સિવિલ) વર્ગ-૨ | 15 |
JMC/૨૩/૨૦૨૪-૨૫ | જુનિયર એન્જીનીયર (ઈલેક્ટ્રીકલ) વર્ગ-૨ | 01 |
JMC/૨૪/૨૦૨૪-૨૫ | જુનિયર એન્જીનીયર (મીકેનીકલ) વર્ગ-૨ | 01 |
JMC/૨૫/૨૦૨૪-૨૫ | જુનિયર એન્જીનીયર (પર્યાવરણ) વર્ગ-૨ | 01 |
JMC/૨૬/૨૦૨૪-૨૫ | ટેક્સ ઓફિસર (ટેક્નીકલ) વર્ગ-૨ | 01 |
JMC/૨૭/૨૦૨૪-૨૫ | વેટનરી ઓફિસર(પશુ ડોક્ટર) વર્ગ-૨ | 03 |
JMC/૨૮/૨૦૨૪-૨૫ | ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૨ | 01 |
JMC/૨૯/૨૦૨૪-૨૫ | ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર વર્ગ-૩ | 04 |
JMC/૩૦/૨૦૨૪-૨૫ | એકાઉન્ટન્ટ વર્ગ-૩ | 04 |
JMC/૩૧/૨૦૨૪-૨૫ | ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૩ | 01 |
JMC/૩૨/૨૦૨૪-૨૫ | જન સંપર્ક અધિકારી વર્ગ-૩ | 01 |
JMC/૩૩/૨૦૨૪-૨૫ | ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ ટેક્સ(વહિવટ) વર્ગ-૩ | 01 |
JMC/૩૪/૨૦૨૪-૨૫ | વેટનરી-કમ-એનીમલ સુપરવાઈઝર વર્ગ-૩ | 04 |
JMC/૩૫/૨૦૨૪-૨૫ | સિક્યોરીટી ઓફિસર વર્ગ-૩ | 01 |
JMC/૩૬/૨૦૨૪-૨૫ | કેમિસ્ટ વર્ગ-૩ | 01 |
JMC/૩૭/૨૦૨૪-૨૫ | આસી.ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૩ | 01 |
JMC/૩૮/૨૦૨૪-૨૫ | કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર વર્ગ-૩ | 08 |
JMC/૩૯/२०२૪-૨૫ | આસી.ટેક્સ ઓફિસર વર્ગ-૩ | 02 |
JMC/૪૦/૨૦૨૪-૨૫ | ફૂડ સેફટી ઓફિસર વર્ગ-૩ | 25 |
JMC/૪૧/૨૦૨૪-૨૫ | વોટર વર્કસ ઇમ્પેકટર વર્ગ-૩ | 05 |
JMC/૪૨/૨૦૨૪-૨૫ | દબાણ નિરીક્ષક વર્ગ-૩ | 02 |
JMC/૪૩/२०૨૪-૨૫ | લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર વર્ગ-૩ | 02 |
JMC/૪૪/૨૦૨૪-૨૫ | સ્પોર્ટ્સ મેનેજર વર્ગ-૩ | 01 |
JMC/૪૫/૨૦૨૪-૨૫ | વોટર વર્કસ સબ ઇન્સ્પેકટર વર્ગ-૩ | 12 |
JMC/૪૬/૨૦૨૪-૨૫ | જુનિયર ક્લાર્ક (U.C.H.C.) વર્ગ-૩ | 03 |
JMC Recruitment – શૈક્ષણિક લાયકાત
JMC Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે અહીં ક્લિક કરો
JMC Recruitment 2025 – વય મર્યાદા
ન્યૂનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 35 વર્ષ |
JMC Recruitment 2025 – પગાર ધોરણ
JMC દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોને 7મા પગાર પંચના પે મેટ્રીક્સ લેવલ-9 મુજબ ₹53,100 થી ₹1,67,800 સુધી પગાર આપવામાં આવશે.
JMC Recruitment 2025 – અરજી કેવી રીતે કરવી?
JMC Recruitment 2025 માટે અરજી કરવા માટે નીચે આપેલા પગલાં અનુસરો:
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
- જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
- પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો
આ રીતે, તમે JMC Recruitment 2025 માટે ઑનલાઇન ફોર્મ ભરી શકો છો.
JMC Recruitment 2025 – અગત્યની તારીખો
વિગત | તારીખ |
ફોર્મ શરૂ થવાની તારીખ | 03 માર્ચ 2025 |
ફોર્મ પૂર્ણ થવાની તારીખ | 08 એપ્રિલ 2025 |
JMC Recruitment 2025 – ફોર્મ માટેની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
ફોર્મ ભરવા માટે લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |