IPPB Clerk and Manager Bharti 2025 : ભારત સરકારના સંદેશાવ્યવહાર મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (India Post Payments Bank – IPPB) દ્વારા ડાક વિભાગ (Department of Posts – DoP) માં ક્લાર્ક અને મેનેજરની પોસ્ટ પર કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.
IPPB ક્લાર્ક અને મેનેજર ભરતી 2025: મુખ્ય વિગતો
| સંસ્થા | ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) |
| પોસ્ટનું નામ | ક્લાર્ક અને મેનેજર |
| કુલ જગ્યાઓ | 309 |
| લાયકાત | ગ્રેજ્યુએટ (સ્નાતક) |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- શૈક્ષણિક લાયકાત: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટ (સ્નાતક) ની ડિગ્રી.
- કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે.
વય મર્યાદા
| ન્યૂનતમ વય મર્યાદા | 20 વર્ષ |
| મહત્તમ વય મર્યાદા | 35 વર્ષ |
વયમાં છૂટછાટ : SC/ST/OBC/PWD કેટેગરીના ઉમેદવારોને ભારત સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
અરજી ફી
| જનરલ/OBC/EWS ઉમેદવારો માટે | ₹750/- |
પસંદગી પ્રક્રિયા
- ઓનલાઈન પરીક્ષા (Online Test)
- ગ્રુપ ડિસ્કશન (GD) અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ (PI)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ, ફોર્મ ભરવાની લિંક ibpsonline.ibps.in પર જાઓ.
- “Click here for New Registration” પર ક્લિક કરો અને તમારી મૂળભૂત વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ લોગીન કરીને શૈક્ષણિક વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લઈ લો.
અગત્યની લિંક્સ
| ભરતી નોટિફિકેશન PDF: | ડાઉનલોડ કરો |
| ઓનલાઈન અરજી કરવા માટે: | અરજી કરો |
| વોટ્સએપ ગ્રુપ | અહિ ક્લિક કરો |