GSSSB Bharti 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 868 દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી

GSSSB Recruitment 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો પર ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની અગત્યની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટવિવિધ
જગ્યા868
વય મર્યાદાવિવિધ
ભરતીદિવ્યાંગો માટે ખાસ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ25-4-2025
ક્યાં અરજી કરવીojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની પોસ્ટની વિગતો

પોસ્ટનું નામજગ્યાયાઓ
બાગાયત મદદનીશ5
વર્ક આસીસ્ટન્ટ87
વાયરમેન14
અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત)4
ટેકનીકલ આસીસ્ટન્ટ1
મદદનીશ ગ્રંથપાલ3
ખેતી મદદનીશ26
આંકડા મદદનીશ5
સંશોધન મદદનીશ2
ગ્રંથપાલ1
ગ્રંથાલય કારકુન5
સિનીયર સાયન્ટફીક આસીસ્ટન્ટ2
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૩6
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૩3
અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)61
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૨1
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૨3
ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩343
પેટા હિસાબનીશ/સબ ઓડીટર, હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક29 + 7
પશુધન નિરિક્ષક57
કુલ665
પોસ્ટજગ્યા
જુનિયર નિરીક્ષક5
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ)5
શ્રેયાન તાંત્રિક મદદનીશ, વર્ગ-31
લઘુ ભુસ્તરશાસ્ત્રી1
મત્સ્ય અધિકારી(સામાન્ય)6
ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ14
વર્ક આસીસ્ટન્ટ64
લેબોરેટરી આસીસ્ટન્ટ9
એક્સ-રે આસીસ્ટન્ટ4
જુનિયર ફાર્માસીસ્ટ10
સેનેટરી ઈન્સ્પેક્ટર3
આસીસ્ટન્ટ મશીનમેન7
આસીસ્ટન્ટ બાઈન્ડર8
સ્થાપત્ય મદદનીશ1
રેખનકાર18
મિકેનિક4
જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ1
ફિઝીયોથેરાપીસ્ટ-ટ્યુટર3
વાયરમેન3
કોપી હોલ્ડર5
ડી.ટી.પી. ઓપરેટર4
અધિક મદદનીશ ઈજનેર(સિવિલ)19
સર્વેયર4
ઓપરેશન થીયેટર આસીસ્ટન્ટ4
કુલ203

શૈક્ષણિક લાયકાત:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી દિવ્યાંગોની ખાસ ભરતી ઝુંબશ અંતર્ગત કુલ 203 જગ્યાઓ ભરવાની છે. વિવિધ વિભાગોમાં વિવિધ પદો પર ભરવામાં આવતી આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે શૈક્ષણિક લાયકાત માટે વિગેત જાણવા ઉમેદવારોએ GSSSBની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

ઉંમર મર્યાદા:

  • ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
  • મહત્તમ ઉંમર: 45 વર્ષ
  • દિવ્યાંગ ઉમેદવારો માટે: મહત્તમ 10 વર્ષની છૂટછાટ, પરંતુ 45 વર્ષથી વધુ નહીં.

ફી માળખું:

  • દિવ્યાંગ ઉમેદવારો માટે: ₹400/-

ભરતી પ્રક્રિયા:

  1. પ્રાથમિક લેખિત પરીક્ષા (Prelims)
  2. મુખ્ય લેખિત પરીક્ષા (Mains)
  3. દસ્તાવેજ ચકાસણી

મહત્વપૂર્ણ તારીખો:

  • ઓનલાઈન અરજી શરૂ: 01/04/2025
  • છેલ્લી તારીખ: 25/04/2025

GSSSB Recruitment 2025 માં અરજી કઈ રીતે કરવી?

લાયક ઉમેદવારો આ સરળ પગલાંઓ અનુસરીને ઓનલાઈન અરજી કરી શકે છે:

1️⃣ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://ojas.gujarat.gov.in
2️⃣ ભરતી સૂચના શોધો: “GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર” વર્ગ-3 અને “એકાઉન્ટન્ટ, ઓડિટર/સબ ટ્રેઝરી ઓફિસર/સુપ્રિન્ટેન્ડન્ટ ભરતી 2025” પર ક્લિક કરો.
3️⃣ નોંધણી/લોગિન: માન્ય ઇમેઇલ આઈડી અને ફોન નંબરનો ઉપયોગ કરો.
4️⃣ અરજી ફોર્મ ભરો: વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો પ્રદાન કરો.
5️⃣ દસ્તાવેજો અપલોડ કરો: જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો (ફોટો, સહી, પ્રમાણપત્રો) અપલોડ કરો.
6️⃣ અરજી સબમિટ કરો: ફી ચૂકવો (જો લાગુ હોય તો) અને ફોર્મ સબમિટ કરો.
7️⃣ પ્રિન્ટઆઉટ લો: ભવિષ્યના સંદર્ભ માટે એક નકલ રાખો.

મહત્વની લિંક્સ

WhatsApp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
સત્તાવાર સૂચના PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ:અહીં ક્લિક કરો
ભરતી વિષે અંગ્રેજીમાં માહિતી અહીં ક્લિક કરો

Leave a Comment