ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની ભરતી માટેની કામચલાઉ પ્રતિક્ષા યાદી (Provisional Waiting List) જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, તેમના માટે આ એક અગત્યની અપડેટ છે.
GSRTC Conductor Waiting List 2025
• Organization: Gujarat State Road Transport Corporation (GSRTC)
• Advertisement No.: GSRTC/202324/32
• Post Name: Conductor
• Category: Waiting List
• Official Website: gsrtc.in
GSRTC કંડકટર Provisional waiting લિસ્ટ
આ પ્રતિક્ષા યાદી જાહેરાત ક્રમાંક: GSRTC/202324/32 અંતર્ગત બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં નામ હોવાનો અર્થ એ નથી કે ઉમેદવારને સીધી નોકરી મળી જશે. નિમણૂક માટે નિગમના નિયમો અને શરતોનું પાલન કરવું ફરજિયાત છે.