ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક પરીણામ જાહેર Indian Post GDS Result 2025

India Post GDS Result 2025 જાહેર

ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે 21,413 જગ્યાઓની ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો આ પરિણામ સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર ચેક કરી શકે છે.

આ ભરતી પ્રક્રિયા દેશના વિવિધ રાજ્યોમાં યોજાઈ છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને અન્ય અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા અને જરૂરી લાયકાતો

  • મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • ધોરણ 10 પાસ તથા સ્થાનિક ભાષા જાણતા ઉમેદવારોને આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવ્યા છે.
  • પસંદ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં ભાગ લેવા માટે કોલ લેટર મોકલવામાં આવશે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જરૂરી દસ્તાવેજો

  • ધોરણ 10ની માર્કશીટ
  • જન્મનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ અથવા અન્ય ઓળખપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • પીડબ્લ્યુડી પ્રમાણપત્ર (લાગુ પડે તો)

GDS પરિણામ 2025 કેવી રીતે ચેક કરવું?

  • સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
  • “Shortlisted Candidates” વિભાગ પસંદ કરો.
  • તમારા રાજ્ય (Circle)ની યાદી પસંદ કરો અને પીડીએફ ડાઉનલોડ કરો.
  • પસંદ થયેલા ઉમેદવારોના નામ અને કટઓફ માર્ક્સ પીડીએફમાં ચકાસી શકાય.

પગાર અને અન્ય લાભો

  • પસંદ થયેલા ઉમેદવારોમાં પોસ્ટમાસ્ટર (BPM)માં 12,000 થી 29,380 રૂપિયા સુધી. જ્યારે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવકને રૂપિયા 10,000 થી 24,470 સુધી મળશે.
  • આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 10 ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈ હતી અને 3 માર્ચ 2025 સુધી ચાલી હતી. અરજી કરનારા ઉમેદવારોને 6 માર્ચથી 8 માર્ચ દરમિયાન તેમના અરજી ફોર્મમાં સુધારા કરવાની તક આપવામાં આવી હતી. અરજદારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી હતી.

Important Link

India Post GDS Result 2025 PDF Link

Here is the circle-wise GDS Merit List PDF. The GDS 3rd Merit List/ Result PDF of all 23 circles will be uploaded here. The India Post GDS Result has been declared on 21st April 2025.

State/ Postal Circle3rd Merit List
Andhra Pradesh GDS Result 20253rd List
Assam GDS Result 20253rd List
Bihar GDS Result 20253rd List
Chhatisgarh GDS Result 20253rd List
Delhi GDS Result 20253rd List
Gujarat GDS Result 20253rd List
Haryana GDS Result 20253rd List
Himachal Pradesh (HP) GDS Result 20253rd List
Jharkhand GDS Result 20253rd List
Karnataka GDS Result 20253rd List
Kerala GDS Result 20253rd List
Madhya Pradesh (MP) GDS Result 20253rd List
Maharashtra GDS Result 20253rd List
North East GDS Result 20253rd List
Odisha GDS Result 20253rd List
Punjab GDS Result 20253rd List
Rajasthan GDS Result 20253rd List
Tamilnadu GDS Result 20253rd List
Telangana GDS Result 20253rd List
Uttar Pradesh (UP) GDS Result 20253rd List
Uttarakhand GDS Result 20253rd List
West Bengal GDS Result 20253rd List

Leave a Comment