ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5 હજાર જગ્યા, ભરતી જાહેરાત
નવા વર્ષમાં ગુજરાત સરકારે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને એક ખુશખબર આપી દીધા છે. આજે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ ગુજરાતમાં વર્ગ 3ની ભરતીને લઇને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જી હા…નવયુવાનો તૈયારી શરૂ કરી દેજો અને … Read more