GSRTC દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત GSRTC Bharti 2025
GSRTC Apprentice Recruitment 2025 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતીમાં આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 25/08/2025 થી શરૂ થઈ છે અને … Read more